રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા8 મે, 2025| Super Admin

મહેસાણા જિલ્લા રમત સંકુલ પાંચોટ ખાતે ખેલ મહાકુંભમાં રાજયકક્ષાની હેન્ડબોલ સ્પર્ધા યોજાઈ

મહેસાણા જિલ્લા રમત સંકુલ પાંચોટ ખાતે ખેલ મહાકુંભમાં રાજયકક્ષાની હેન્ડબોલ સ્પર્ધા યોજાઈ

મહેસાણા જિલ્લા રમત ગમત અધિકારી વિરલ ચૌધરીના જણાવ્યા પ્રમાણે રમત ગમત યુવા, અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરીત અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત તેમજ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પાંચોટ-મહેસાણા દ્વારા આયોજીત ખેલ મહાકુંભ ૩.૦ રાજયકક્ષા હેન્ડબોલ અંડર-૧૪ અને અંડર-૧૭ ભાઇઓ સ્પર્ધાનું આયોજન તા.૦૨/૦૫/૨૦૨૫ થી તા.૦૫/૦૫/૨૦૨૫ દરમ્યાન સરદાર ૫ટેલ જિલ્લા રમત સંકુલ,પાંચોટ-મહેસાણા ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ગુજરાતમાંથી અલગ-અલગ જિલ્લાઓમાંથી ખેલાડીઓ ભાગ લેવા આવ્યા હતા. આ સ્પર્ધામાં અંડર-૧૪ ભાઇઓ ગૃ૫માં પ્રથમ ક્રમે જુનાગઢ જિલ્લો, દ્વિતીય ક્રમે આણંદ અને તૃતીય ક્રમ અમરેલી વિજેતા થયેલ હતો અને અંડર-૧૭ ભાઇઓ વયજુથમાં પ્રથમ બોટાદ, દ્વિતીય ક્રમે જુનાગઢ અને તૃતીય ક્રમે નર્મદા જિલ્લો વિજેતા થયેલ છે. આ સ્પર્ધામાં મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ ૫ટેલ દ્વારા સરદાર ૫ટેલ જિલ્લા રમત સંકુલ, પાંચોટ-મહેસાણા ખાતે ઉપસ્થિત રહી વિજેતા ખેલાડીઓને મેડલ અને ટ્રેકશુટ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા રમત ગમત અધિકારી વિરલકુમાર ચૌધરી, હેન્ડબોલ એક્સપર્ટ કોચ સી.પી. સિંઘ, ડ્રિસ્ટ્રીક્ટ હેન્ડબોલ કોચ પ્રવિણસિંઘ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર