રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા30 માર્ચ, 2025| Super Admin

એસ.ટી.ના ભાડામાં 10 %નો વધારો ઝીંકાયો મુસાફરોએ ભાડા વધારા સામે ઠાલવ્યો રોષ

એસ.ટી.ના ભાડામાં 10 %નો વધારો ઝીંકાયો મુસાફરોએ ભાડા વધારા સામે ઠાલવ્યો રોષ
ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા એસ.ટી. બસ ભાડામાં 10 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. ત્યારે મોંઘવારીની માર વચ્ચે ભાડામાં વધારો કરાતા મુસાફરો એ રોષ ઠાલવ્યો હતો. ગુજરાત એસ.ટી.નિગમ દ્વારા લોકલ અને એક્સપ્રેસ બસના ભાડાઓમાં 10 ટકાનો વધારો કરાયો છે. પાલનપુર એસ.ટી. વિભાગીય નિયામકના જણાવ્યા મુજબ, 2014 પછી ભાડામાં 68 વધારો કરવા એસ.ટી.વિભાગે સરકારમાં દરખાસ્ત કરી હતી. ત્યારે 2025 માં માત્ર 10% ભાડા વધારો મંજુર થયો છે. જોકે, કૂદકે ને ભૂસકે વધતી જતી મોંઘવારી વચ્ચે એસ.ટી.તંત્રએ પણ ભાડામાં વધારો ઝીંકતા મુસાફરોએ રોષ ઠાલવ્યો હતો. 48 કી.મી.સુધી નજીવો વધારો; રાજ્ય સરકારની મંજૂરીથી એસ.ટી.નિગમ દ્વારા 2014 પછી 68% વધારાની દરખાસ્ત મોકલી હતી. જે 2025માં માત્ર 10% વધારો થયો છે. જેમાં લોકલમાં 48 કી.મી.સુધીની મુસાફરીમાં રૂ.1 થી 4 નો નજીવો વધારો કરાયો છે. જેમાં 85% મુસાફરો લોકલ મુસાફરી કરતા હોઈ તેઓના ભાડામાં નજીવો વધારો થશે. જ્યારે એક્સપ્રેસ બસોમાં અને 48 કી.મી.થી વધુની મુસાફરીમાં 10% ભાડા વધારો કરાયો હોવાનું વહીવટી અધિકારી એ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર