રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 માર્ચ, 2025| Super Admin

અમીરગઢમાં તસ્કરો નો તરખાટ; અલગ અલગ બે જગ્યાએ ચોરી થતા સ્થાનિકો માં ફફડાટ

અમીરગઢમાં તસ્કરો નો તરખાટ; અલગ અલગ બે જગ્યાએ ચોરી થતા સ્થાનિકો માં ફફડાટ

અમીરગઢ માં ગત રાત્રીએ બે ચોરી ની ઘટના સામે આવી છે. અમીરગઢ માં તસ્કરો થોડા થોડા સમય માં ચોરીની ઘટના ને અંજામ આપવામાં સફળ થઈ રહ્યા છે. તેવામાં ગત રાત્રી એ અલગ અલગ બે જગ્યાએ ચોરી થતા સ્થાનિકો માં ફફડાટ ફેલાવા પામ્યો છે. અમીરગઢ માં નીસાચારો નો તરખાટ મચાવી મુકતા એક રાત્રિ માં બે દુકાનો ને નિશાન બનાવવામાં સફળ થયા છે. નિસાચરો ની ચોરીની ઘટનાના સીસીટીવી કેમેરા ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. બંને દુકાનો ની ચોરીની ઘટનામાં લાખો રૂપિયાની ના મુદ્દામાલ ની ચોરી થઈ હોવાનું અનુમાન છે.  મુખ્ય બજાર માં આવેલ કરિયાણા દુકાન તેમજ સોનીના રહેણાક મકાનમાં ચોરીની ઘટના બનવા પામી છે. ચોરી ના બનાવની જાણ પોલીસ ને થતાં પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

સંબંધિત સમાચાર