રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા22 એપ્રિલ, 2026| Super Admin

ચૂંટણી પૂર્વે બનાસકાંઠાની સરહદો પર 'સીલિંગ': અમીરગઢ અને અંબાજી છાપરી બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ

ચૂંટણી પૂર્વે બનાસકાંઠાની સરહદો પર 'સીલિંગ': અમીરગઢ અને અંબાજી છાપરી બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ

ડીવાયએસપી વી.બી.બારાડ દ્વારા અંબાજી અને અમીરગઢ બોર્ડર પર સુરક્ષાને લઈને બાજ નજર 

ચૂંટણીના માહોલ વચ્ચે અંબાજી અને બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ૨૬ એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને બનાસકાંઠા પોલીસ એક્શન મોડમાં આવી છે, જેના ભાગરૂપે રાજસ્થાનને જોડતી છાપરી બોર્ડરને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે. એસ.પી.પ્રશાંત સુમ્બેના આદેશથી સરહદી વિસ્તારોમાં પોલીસની 'બાજ નજર' ગોઠવવામાં આવી છે, જેથી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય અને સુરક્ષા જળવાઈ રહે.

બોર્ડર પર સુરક્ષાની કમાન ડીવાયએસપી વી.બી.બારાડ અને પીઆઈ ડી.આર.પારગીની ટીમ દ્વારા સંભાળવામાં આવી રહી છે. છાપરી અને અમીરગઢ બોર્ડર પર આવતા-જતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી ગેરકાયદેસર દારૂ, શંકાસ્પદ રોકડ કે અસામાજિક તત્વો રાજ્યમાં પ્રવેશી ન શકે. પોલીસના સતત પેટ્રોલિંગ અને કડક કાર્યવાહીને પગલે ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સમગ્ર સરહદો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે.

સંબંધિત સમાચાર