રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા18 માર્ચ, 2026| Super Admin

વિઠોદરની સીમમાંથી ₹2.15 લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલું જ્યુપીટર ઝડપાયું

વિઠોદરની સીમમાંથી ₹2.15 લાખના મુદ્દામાલ સાથે દારૂ ભરેલું જ્યુપીટર ઝડપાયું

બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્ત નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત બનાસકાંઠા રેન્જ આઈ.જી. પરીક્ષિતા રાઠોડ તથા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ મોટી સફળતા મેળવી છે. ​એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર  એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે વિઠોદર ગામની સીમમાં વોચ ગોઠવી તપાસ કરતા, એક શંકાસ્પદ જ્યુપીટર સ્કૂટર મળી આવ્યું હતું​પોલીસ તપાસ દરમિયાન વાહનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની વિગતો નીચે મુજબ છે: વિદેશી દારૂની બોટલો: 456 નંગ (કિંમત રૂ. 1,35,571/-) ​એક્ટીવા જ્યુપીટર (કિંમત રૂ.80,000/-) ​કુલ મુદ્દામાલ: રૂ. 2,15,571/-જપ્ત કરી ​આ કેસમાં સ્થળ પરથી પકડાયેલ બંને આરોપીઓ સહિત દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર તમામ શખ્સો વિરુદ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલ.સી.બી.ની આ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.      

સંબંધિત સમાચાર