રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા14 સપ્ટેમ્બર, 2025| Super Admin

અનાપુરગઢ ગામના રસ્તાઓ બિસ્માર; ગ્રામજનો પરેશાન યોગ્ય સમારકામની માંગ

અનાપુરગઢ ગામના રસ્તાઓ બિસ્માર; ગ્રામજનો પરેશાન યોગ્ય સમારકામની માંગ

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના અનાપુરગઢ ગામના મુખ્ય માર્ગોની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા લાખોના ખર્ચે બનાવાયેલા ડામર રસ્તાઓ વરસાદમાં ધોવાઈ જતાં ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનાપુરગઢ થી રાજોડા અને જનાલી તરફ જતા રસ્તાઓ પર મોટા ખાડા પડી ગયા છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ખાસ કરીને જનાલી રોડ તૂટી ગયો છે. સ્થાનિક ગ્રામજનો અમૃતભાઈ અને રત્નાભાઈ પટેલે જણાવ્યું હતું કે, બેદરકારી અને નબળી ગુણવત્તાને કારણે રસ્તાઓ ઝડપથી બિસ્માર થઈ જાય છે.

સંબંધિત સમાચાર