રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 જુલાઈ, 2026| Super Admin

ડીસા રૂરલ પોલીસની સરાહનીય કામગીરી: ગુમ થયેલા ₹1.25 લાખના 5 મોબાઈલ શોધી માલિકોને સોંપ્યા

ડીસા રૂરલ પોલીસની સરાહનીય કામગીરી: ગુમ થયેલા ₹1.25 લાખના 5 મોબાઈલ શોધી માલિકોને સોંપ્યા

પોલીસ મહા નિરીક્ષક પરિક્ષીતા રાઠોડ (બનાસકાંઠા રેન્જ) તથા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ જાહેર જનતાના ગુમ થયેલા, પડી ગયેલા અથવા ખોવાઈ ગયેલા મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ સૂચનાના અનુસંધાને ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ.સોલંકીના માર્ગદર્શન હેઠળ તથા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વી.જી.પ્રજાપતિના નેતૃત્વમાં ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ અરજદારોના ગુમ થયેલા મોબાઈલ ફોન અંગે મળેલી અરજીઓના આધારે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સિંગ અને સી.ઇ.આઈ.આરપોર્ટલની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ 5 મોબાઈલ ફોન (અંદાજિત રૂ.1,25,000) શોધી કાઢી “તેરા તુજકો અર્પણ” સૂત્રને સાર્થક કરતાં તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. આ કામગીરીમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર વી.જી. પ્રજાપતિ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઉર્વશીબેન સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.આ કામગીરીને લઈ મોબાઈલ પરત મેળવનાર અરજદારોએ રૂરલ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર