રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા1 ઑક્ટોબર, 2026| Super Admin

લાખણી તાલુકા બાર એસોસિએશનનો ભાડા વિધેયક ૨૦૨૬ નો વિરોધ

લાખણી તાલુકા બાર એસોસિએશનનો ભાડા વિધેયક ૨૦૨૬ નો વિરોધ

વકીલો કોર્ટ કાર્યવાહીથી અળગા રહેશે 

લાખણી તાલુકા બાર એસોસિએશન દ્વારા તા. 30 સપ્ટેમ્બરના રોજ સામાન્ય સભા યોજવામાં આવી હતી. જેમાં ભાડા વિધેયક-2026 અંગે ચર્ચા કરવામાં આવી હતી. એસોસિએશનના જણાવ્યા મુજબ નવા વિધેયકના કારણે ગુજરાત રાજ્યના તમામ પક્ષકારો તેમજ વકીલોને મુશ્કેલી પડે તેવા સંજોગો ઊભા થઈ શકે છે.

સભામાં નવા કાયદાના વિરોધ સાથે તેમાં જરૂરી સુધારા-વધારા કરવાની માંગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વકીલોએ જણાવ્યું હતું કે નવા કાયદાની જોગવાઈઓના કારણે પક્ષકારો તેમજ વકીલોને મુશ્કેલી પડી શકે તેમ હોવાથી કાયદામાં જરૂરી ફેરફારો કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવી જરૂરી છે. આ મુદ્દે લાખણી તાલુકા બાર એસોસિએશને વિરોધ નોંધાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગે યોજાયેલી સામાન્ય સભામાં તા. 1 ઓક્ટોબર 2025 અને તા. 3 ઓક્ટોબર 2025 દરમિયાન કોર્ટ કામકાજથી અળગા રહેવાનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર