રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા12 નવેમ્બર, 2025| Super Admin

દાંતીવાડાથી ચંડીસર હાઈવે રોડની રિસરફેસની કામગીરી પૂરજોશમાં

દાંતીવાડાથી ચંડીસર હાઈવે રોડની રિસરફેસની કામગીરી પૂરજોશમાં
૧૫ કિલોમીટર જેટલા હાઇવે રોડ ૧૫.૭૩ કરોડના ખર્ચે રિસર ફેસની કામગીરી પૂર્ણતાના આરે વાહનોથી ધમધમતા દાંતીવાડા ચંડીસર હાઇવે રોડ પર રિસરફેસિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, દિવાળી વેકેશન બાદ શ્રમજીવીઓ પરત આવી આ રોડની ફાઇનલ કોટની કામગીરી શરૂ કરી છે.રાજસ્થાનને જોડતા મુખ્ય હાઈવે રોડ પર આર.એન.બી વિભાગ દ્વારા રોડનો રિસરફેસ કામગિરીનો ફાઇનલ કોટ ગુરૂવારે શરુ કરવામાં આવ્યો હતો. આરએન્ડબીના અધિકારી પી.જે.ગઢવી એ જણાવ્યું હતું કે ચંડીસરથી દાંતીવાડા હાઇવેના ૧૫ કિલોમીટર જેટલા હાઇવે રોડ ૧૫.૭૩ કરોડના ખર્ચે એન્જી પ્રોજેકટ લિમિટેડ હિંમતનગર દ્વારા હાલમાં પ્રગતિના ધોરણે કામગિરી કરવમાં આવી રહી છે. આ રસ્તાના ડામરની આખરી કામગીરી માટે બીટ્યુમિન્સ કોંક્રિટની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે જે પૂર્ણ થતા એના ફર્નિચરની કામગીરી પૂર્ણ કરવામાં આવશે . ફાઈનલ કોટની કામગિરી પૂરજોશ કરવામાં આવતા વાહન ચાલકોમાં ખુશી છેલ્લા કેટલાય સમયથી આ રોડ પર ખાડા પડી ગયા હતા. જેને કારણે વાહન ચાલકો પરેશાન થતા હતા. જેના લીધે સરકાર દ્વારા વાહન ચાલકોની સલામતીના ભાગરૂપે આ રોડની રિસરફેસ કામગિરી માટે રૂપિયા ૧૫ કરોડથી વધુની રકમ ફાળવી ૨૦૨૧ ના કામની આખરી ઓંપ આપી ફાઈનલ કોટની કામગીરી પૂરજોશ કરવામાં આવતા વાહન ચાલકોમાં ખુશી જોવા મળી છે.      

સંબંધિત સમાચાર