રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા20 એપ્રિલ, 2025| Super Admin

રાજનાથસિંહ 21 એપ્રિલના રોજ શાંતિવનની મુલાકાત લઇ દાદી રતન મોહિનીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

રાજનાથસિંહ 21 એપ્રિલના રોજ શાંતિવનની મુલાકાત લઇ દાદી રતન મોહિનીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

વૈશ્વિક આધ્યાત્મ‌ સંસ્થા બ્રહ્માકુમારીના આબુ તળેટી સ્થિત શાંતિવન ખાતે માનવ માત્રના આધ્યાત્મિક શક્તિના સશક્તિકરણ માટે સંમેલન યોગા સીબીર‌નો આરંભ થએલ છે. જેમાં સર્વે પ્રથમ દેશોના ચારો પાંખોના સૈનિક પ્રતિનિધિઓના ત્રિદિવસીય સંમેલનમાં ગૃહમંત્રી અમિત શાહજીએ આરંભ કરાવેલ. અને હવે સમાપન સમારંભમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ 21 એપ્રિલના રોજ બ્રહ્માકુમારીઝના મુખ્યાલય આબુ તળેટી સ્થિત શાંતિવન ખાતે આવી રહેલ છે. બ્રહ્માકુમારીના સંયોજક શશીકાંત ત્રિવેદી જણાવે છે કે રક્ષામંત્રીના કાર્યક્રમને આખરી ઓપ અપાઇ રહ્યો છે. શાંતિવનના ડાયમંડ હોલમાં વિશાળ સંખ્યામાં રાજયોગા શિબિર કરી રહેલ દેશના વિવિધ ક્ષેત્રોના સૈન્ય અધિકારીઓ દેશોની રક્ષા માટે પોતાનામાં અધ્યાત્મ શક્તિ રાજયોગા દ્વારા ભરી રહેલ છે. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ સૈનિકોને 21 એપ્રિલના સંબોધન કરશે તથા દાદી રતન મોહિનીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આધ્યાત્મનગરી શાંતિવનનું અવલોકન કરી બ્રહ્માકુમારીઝ ગતિવિધિઓથી બ્રહ્માકુમારી બહેનો દ્વારા માહિતગાર કરશે.

સંબંધિત સમાચાર