રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
બનાસકાંઠા4 જુલાઈ, 2025| Super Admin

પાલનપુરના નેશનલ હાઇવે પર ભરાયેલ વરસાદી પાણી બીજા દિવસે પણ યથાવત

પાલનપુરના નેશનલ હાઇવે પર ભરાયેલ વરસાદી પાણી બીજા દિવસે પણ યથાવત
નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારી છતી થઈ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે વરસેલ વરસાદે શહેરમાં તારાજી સર્જી હતી. જ્યાં પાલનપુર શહેરના બિહારીબાગ નજીક આબુ નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાઈ જતાં હાઇવે ઉપર ટ્રાફિક જામ થયો હતો. જ્યાં ઢીંચણ સમા પાણીમાંથી વાહન ચાલકોને પસાર થવા મજબુર બનવું પડ્યું હતું. જોકે બીજા દિવસે પણ આ પાણીનો નિકાલ ન કરાતાં સ્થાનિક રહીશો સહિત વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. નેશનલ હાઇવે ઓથોરિટીની ઓફિસના 100 મીટર વિસ્તારમાં જ નેશનલ હાઇવે પર ભરાયેલા પાણીનો નિકાલ ન કરી શકતા રહીશો અને વાહન ચાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

સંબંધિત સમાચાર