રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા20 ઑગસ્ટ, 2025| Super Admin

જિલ્લામાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

જિલ્લામાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
ગુજરાત રાજ્ય ઉપર સર્જાયેલી વિવિધ વરસાદી સિસ્ટમમાં ને લઇ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબ સરહદી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અનેક સ્થળો પર છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે દિવસ ભર પડતી ભાદરવા જેવી આકરી ગરમી વચ્ચે સાંજ ના સમયે આકાશમાં કાળાડિબાંગ વાદળો સાથે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો જેને લઈને જિલ્લાના અનેક ભાગોમાં છૂટો છવાયો ગાજવીજ અને પવન સાથે વરસાદ થયો છે મોડી સાંજે કેટલાક વિસ્તારોમાં વરસાદ નું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે દીવસભર ભારે ઉકળાટ અને બફારા થી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા પરંતુ સાંજના સમયે આવેલા પલટા વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં ઠંડક પ્રસરી હતી હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ૧૮ ઓગસ્ટના ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું તે મુજબ જીલ્લા ના છુટાછવાયા સ્થળો પર હળવા થી મધ્યમ વરસાદ નોંધાયો છે. આગામી દિવસોમાં પણ સતત વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતાઓ રહેલી છે જેથી જીલ્લામાં અનેક સ્થળો પર મધ્યમ થી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર