રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા2 જૂન, 2025| Super Admin

વરસાદી ઝાપટા; મહેસાણામાં ભારે ઉકળાટ અને બફરો વચ્ચે વરસાદી ઝાપટા

વરસાદી ઝાપટા; મહેસાણામાં ભારે ઉકળાટ અને બફરો વચ્ચે વરસાદી ઝાપટા

મહેસાણામા દિવસ ભરના ઉકળાટ અને ભારે બફરા વચ્ચે સમી સાંજે ઝાપટું વરસ્યુ હતુ. શહેરમાં વરસાદી ઝાપટા પગલે ગરમીથી રાહત મળી હતી. મહેસાણા શહેર વિભાગ-બેમાં સમી સાંજે વરસાદી ઝાપટુ પડયું હતુ.બે દિવસ પૂર્વે પડેલા વરસાદ બાદ શહેરમા ભારે ઉકળાટ અને બફરો શહેરીજનો અનુભવી રહ્યા હતા. દરમિયાન રવિવાર સાંજે ઝાપટુ પડતા ગરમીથી ભારે રાહત અનુભવાઈ હતી.તો સામાન્ય ઝાપટાપગલે રોડ પર પાણી જોવા મળ્યા હતા. મહેસાણા જિલ્લામા 24 કલાક દરમિયાન તાપમાનમા કોઈ મોટો ફેરફર જોવા મળ્યો ન હતો.જોકે વહેલી સવારે આકાશમાં વાદળો જોવા મળ્યા હતા.તો તાજેતરમા ખાબકેલા વરસાદના કારણે દિવસ દરમિયાન ઉકળાટ અને બફરો અનુભવાયો હતો.તેને કારણે તાપમાનનો પારો 37 ડિગ્રી પર સ્થિર રહ્યો હતો. જોકે દિવસ દરમિયાન ગરમી સાથે બફરો અનુભવાતા સવારે 11 વાગ્યાથી બજાર સુમસામ જોવા મળ્યા હતા.ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફર નહી થવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. તેને લઇ આગામી દિવસો દરમિયાન હજુ પણ રહીશોએ આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે.

સંબંધિત સમાચાર