રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ28 મે, 2025| Super Admin

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના સુપુત્રના લગ્ન પ્રસંગે આશીર્વાદ આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના સુપુત્રના લગ્ન પ્રસંગે આશીર્વાદ આપતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
રાષ્ટ્રનાયક ના આશીર્વાદ મળે ત્યાં જીવનયાત્રા માત્ર વ્યક્તિગત આનંદ નહીં પરંતુ રાષ્ટ્રસેવાના સંકલ્પથી તેજસ્વી બને છે : કેબિનેટ મંત્રી રાજ્યના કેબિનેટ મંત્રી અને સિધ્ધપુર ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત ના સુપુત્ર ના લગ્ન પ્રસંગે તેઓના આમંત્રણને સહષૅ સ્વીકારી લગ્નના સત્કાર સમારંભમાં વિશેષ ઉપસ્થિત રહેલા ગુજરાત ના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પધારીને નવદંપતીને આશીર્વચન રૂપે કૃતાર્થ કર્યા હતા. ભારતનું ગૌરવ, ગુજરાતના સપૂત એવા વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નો અપાર પ્રેમ અને અવિસ્મરણીય સ્નેહ,નવદંપતીને ભાવી જીવન માટે પ્રેરણા આપશે સાથે સાથે પ્રધાન મંત્રીની પ્રેરણાદાયી ઉપસ્થિતિ નવયુગલના જીવનમાં રાષ્ટ્રસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવશે તેવી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આશા વ્યક્ત કરી તેઓએ પ્રધાનમંત્રીનો સહ પરિવાર વતી હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર