રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા20 એપ્રિલ, 2025| Super Admin

થરાદમાં પોલીસની કાળા કાચવાળા વાહનો પર કાર્યવાહી

થરાદમાં પોલીસની કાળા કાચવાળા વાહનો પર કાર્યવાહી
૨૧૦ વાહનોના બ્લેક ફિલ્મ ઉતરાવ્યા, ૧૨ હજારનો દંડ વસૂલ્યો; થરાદ પોલીસે ટ્રાફિક નિયમો અને કાયદા નું પાલન ન કરતાં વાહનચાલકો પર કાર્યવાહી હાથધરી છે. જેમાં છેલ્લા પાંચ દિવસથી પોલીસે બ્લેક ફિલ્મ સહિત કાયદાનો ભંગ કરતાં વાહનચાલકો ને દંડ ફટકારાયો હતો. થરાદ પોલીસે કાયદાનો ભંગ કરતા વાહનચાલકો સામે મોટી કાર્યવાહી હાથધરી છે. થરાદ પોલીસે છેલ્લા પાંચ દિવસથી સાત ટીમો બનાવીને આ અભિયાન શરૂ કર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ૨૧૦ વાહનોના કાળા કાચ (બ્લેક ફિલ્મ) ઉતરાવ્યા છે. વધુમાં, નિયમોનું ઉલ્લંઘન કરનારા ૪ વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન વાહનચાલકો પાસેથી કુલ ૧૨,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. આ કાર્યવાહીથી કાળા કાચ રાખતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસની આ કાર્યવાહીથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

સંબંધિત સમાચાર