રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ18 માર્ચ, 2026| Super Admin

ચાણસ્માના ઝીલિયા ખાતે પોલીસની હાજરીમાં હુમલો કરનારા ૧૮ શખ્સોની પોલીસે જાહેરમાં સરધસ કાઢ્યું

ચાણસ્માના ઝીલિયા ખાતે પોલીસની હાજરીમાં હુમલો કરનારા ૧૮ શખ્સોની પોલીસે જાહેરમાં સરધસ કાઢ્યું
પાટણના ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામે રામાધણી ફાર્મ હાઉસ પર તિક્ષ્ણ હથિયારો સાથે પોલીસની હાજરીમાં હુમલો કરી પોલીસના વાહન પર પણ પથ્થર મારો કરી વાતાવરણને ડહોળનારા તત્વો પૈકીના 18 શખ્સોને ઝડપી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું. ઝડપાયેલા તમામ 18 શખ્સોને પોલીસે દોરડેથી બાધી સમૂહ સરધસ કાઢી બરોબરની સરભરા કરતાં ચાણસ્માની બજારોમાં આ અસામાજિક તત્વોની સરભરા જોવા લોકો ટોળે વળ્યા હતા. ઝડપાયેલા આરોપીઓની યાદી પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં 18 શખ્સનો સમાવેશ થાય છે
  1. અશ્વિન શંકર ઠાકોર (ઉંમર. 31)
     2. સંદીપ જસવંત દરબાર (ઉંમર. 27)
  1. રણજીત પથુ ઠાકોર (ઉંમર. 32)
  1. મુકેશ કલ્યાણ ઠાકોર (ઉંમર. 27)
  1. કીર્તીકુમાર ઉર્ફે ટીના ઠાકોર (ઉંમર. 32)
  1. કિશન કનુ ઝાલા (ઉંમર. 26)
  1. કરણ દીલા ઠાકોર (ઉંમર. 24)
  1. વિપુલકુમાર વિનોદ ભીલ (ઉંમર. 31)
  1. રણજીતસિંહ લક્ષ્મણસિંહ દરબાર (ઉંમર. 35)
  1. સંજયસિંહ મફતસિંહ પરમાર (ઉંમર. 30)
  1. મધારસિંહ સોમા દરબાર (ઉંમર. 28)
  1. કરણસિંહ વિક્રમસિંહ ઠાકોર (ઉંમર. 25)
  1. વિક્રમસિંહ અમરસિંહ પરમાર (ઉંમર. 35)
  1. અજીતસિંહ કલ્યાણસિંહ ઠાકોર (ઉંમર. 26)
  1. જહા ઉર્ફે જહુર શંકુ (ઉંમર. 50)
  1. ભરત લક્ષ્મણ ઠાકોર (ઉંમર. 32)
  1. વાઘુ લક્ષ્મણ ઠાકોર (ઉંમર. 30)
  1. ભાવુ બાબા (ઉંમર. 33)
હાલમાં પોલીસે તમામ 18 આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.  

સંબંધિત સમાચાર