રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા4 જુલાઈ, 2025| Super Admin

ડીસા શહેરમાં ખોવાયેલા 3 રાંધણ ગેસ સિલિન્ડર શોધી પોલીસે અરજદારોને પરત કર્યા

ડીસા શહેરમાં ખોવાયેલા 3 રાંધણ ગેસ સિલિન્ડર શોધી પોલીસે અરજદારોને પરત કર્યા
 "તેરા તુજકો અર્પણ" સૂત્ર સાર્થક થતા અરજદારોમાં ખુશાલી ડીસા શહેર ઉત્તર પોલીસે ગુમ થયેલા ત્રણ રાંધણ ગેસ સિલિન્ડર (કિંમત રૂ. 9,000/-) શોધી કાઢી તેના માલિકોને પરત કરીને "તેરા તુજકો અર્પણ" સૂત્રને સાર્થક કર્યું છે. બનાસકાંઠા પોલીસની આ પ્રશંસનીય કામગીરીથી અરજદારોમાં ખુશી જોવા મળી રહી છે.પોલીસ મહાનિરીક્ષક  ચિરાગ કોરડીયા (સરહદી રેન્જ કચ્છ-ભુજ) અને જિલ્લા પોલીસ અધિક્ષક  અક્ષયરાજ મકવાણા દ્વારા જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે આપવામાં આવેલી સૂચનાના અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવી હતી. ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક  સી.એલ. સોલંકીના માર્ગદર્શન હેઠળ, ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.એચ. જારીયાએ વિવિધ અરજદારોના ગુમ થયેલા રાંધણ ગેસ સિલિન્ડરની તપાસ કરી તેમને પરત કરવા માટે સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, વ્હીકલ સ્કોડના કર્મચારીઓએ તાત્કાલિક હ્યુમન સોર્સિંગની મદદથી 3 રાંધણ ગેસ સિલિન્ડર (કિંમત રૂ. 9,000/) શોધી કાઢ્યા અને અરજદારોને પરત કર્યા. પોલીસે "તેરા તુજકો અર્પણ" ના સૂત્રને સાર્થક કરીને પ્રશંસનીય કામગીરી કરી છે.

સંબંધિત સમાચાર