રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ8 મે, 2025| Super Admin

પાટણ યુનિવર્સિટી દ્વારા પાંચ કેન્દ્રો પર LLB સેમેસ્ટર-૪ ની પરીક્ષા ૨૩ મે યોજાશે

પાટણ યુનિવર્સિટી દ્વારા પાંચ કેન્દ્રો પર LLB સેમેસ્ટર-૪ ની પરીક્ષા ૨૩ મે યોજાશે

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પાંચ લૉ કોલેજોમાં એલએલબી સેમેસ્ટર-૪ની પરીક્ષામાં મોટી ભૂલ સામે આવી હતી.પાટણ, મહેસાણા, કડી, ઊંઝા અને હિંમતનગરની કોલેજોમાં વર્ષ ૨૦૨૫ના બદલે ૨૦૨૪નું જૂનું પ્રશ્નપત્ર અપાયું હતું.આ બાબતે  યુનિવર્સિટી પરીક્ષા નિયામકના જણાવ્યા મુજબ  પાંચ પરીક્ષા કેન્દ્રોએ ભૂલથી ERP સિસ્ટમ પરથી ૨૦૨૪નું પેપર ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓને આપી દીધું હતું. આ ભૂલ ધ્યાને આવતા કુલપતિએ તપાસ કમિટીની રચના કરી હતી. કમિટીના રિપોર્ટ બાદ નિર્ણય લેવાયો છે કે, આ પાંચેય કોલેજોના વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવામાં આવશે. નવી પરીક્ષા ૨૩ મે, ૨૦૨૫ના રોજ યોજાશે. આ પરીક્ષામાં આશરે ૩૦૦ વિદ્યાર્થીઓ ભાગ લેશે. કમિટીની અન્ય ભલામણો બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા આ વિદ્યાર્થીઓ માટે નવું પેપર સેટ કરવામાં આવશે તેવું પરિક્ષા નિયામકે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર