રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ12 ફેબ્રુઆરી, 2025| Super Admin

હેલ્મેટના નિયમોનું પાલન કરી બીજા નાગરિકો માટે "રોલ મોડલ"નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતી પાટણ પોલીસ

હેલ્મેટના નિયમોનું પાલન કરી બીજા નાગરિકો માટે "રોલ મોડલ"નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતી પાટણ પોલીસ

જવાબદાર નાગરિક તરીકે તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટના નિયમોનું પાલન કરી બીજા નાગરિકો માટે "રોલ મોડલ"નું ઉત્તમ ઉદાહરણ પાટણ જીલ્લા પોલીસે પુરૂ પાડયું છે. પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીનાઓના પત્ર અન્વયે પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સરહદી રેન્જ, ભુજ તથા પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયી નાઓની સુચના મુજબ પાટણ જીલ્લાના તમામ સરકારી કર્મચારીઓ દ્વારા હેલ્મેટના નિયમોનું પાલન કરવા તથા જીલ્લામાં હેલ્મેટના નિયમોનું અમલીકરણ કરાવવા સારૂ તથા રોડ અકસ્માતથી થતાં મૃત્યુ તથા ગંભીર ઇજાઓ ઉપર અંકુશ લાવી શકાય તે સારૂ પાટણ જીલ્લાની તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પાસે મંગળવારે અસરકારક કાર્યવાહી કરાવી રાજ્યના જવાબદાર નાગરિક તરીકે હેલ્મેટના નિયમોનું પાલન કરી બીજા નાગરિકો માટે "રોલ મોડલ"નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું હતું. પાટણ શહેર સહિત જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટના નિયમોનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ દંડની કાયૅવાહી પણ કરવામાં આવેલ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર