રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ4 મે, 2025| Super Admin

પાટણ નિરજ સેવા ટ્રસ્ટ દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા ને એર કન્ડિશન હેલ્મેટ અપૅણ કરાઈ

પાટણ નિરજ સેવા ટ્રસ્ટ દ્વારા પાટણ જિલ્લા પોલીસ વડા ને એર કન્ડિશન હેલ્મેટ અપૅણ કરાઈ
ઉનાળાની ગરમીમાં ટ્રાફિક પોલીસને ગરમીથી રક્ષણ મળે તેવા હેતુથી છ એર કન્ડિશન હેલ્મેટ અર્પણ કરાશે; કે.સી.પટેલ નિરજ સેવા ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિ ને જિલ્લા પોલીસ વડાએ સરાહી; પાટણમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી નિરજ સેવા ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિઓ સરાહનીય બની છે. ત્યારે શનિવારે નિરજ સેવા ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી કે.સી.પટેલ,ચંદ્રિકાબેન, મિલિંદભાઈ,પાટણ એપીએમસીના ચેરમેને સ્નેહલભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ સિઘવ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, દશૅકભાઈ ત્રિવેદી સહિતના ઓએ ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને પાટણ ટ્રાફિક પોલીસ માટે લાવેલ એર કન્ડિશન હેલ્મેટ જિલ્લા પોલીસવડા ને અપૅણ કરવામાં આવી હતી. આ એર કન્ડિશન હેલ્મેટ ના અપૅણ વિધિ પ્રસંગે ઉપસ્થિત રહેલા નિરજ સેવા ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી કે.સી.પટેલે જણાવ્યું હતું કે આવી ઉનાળાની ગરમીમાં પણ ટ્રાફિક પોલીસ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોતાની ફરજ બજાવતા હોય છે ત્તેઓને ગરમીમાં રક્ષણ મળે તેવા ઉદેશથી નીરજ સેવા ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં છ જેટલી એર કન્ડિશન હેલ્મેટ પાટણ ટ્રાફિક પોલીસ જવાનોને અર્પણ કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું. પાટણમા સેવાકીય પ્રવૃત્તિ કરતી નિરજ સેવા ટ્રસ્ટની ટ્રાફિક પોલીસ માટે એર કન્ડિશન હેલ્મેટની સેવા પ્રવૃત્તિને જિલ્લા પોલીસ વડાએ સરાહી આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર