રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ27 માર્ચ, 2025| Super Admin

પાટણ પાલિકાની જન્મ મરણ શાખામાં સવૅર ડાઉન રહેવાના કારણે અરજદારો ની મુશ્કેલીઓ વધી

પાટણ પાલિકાની જન્મ મરણ શાખામાં સવૅર ડાઉન રહેવાના કારણે અરજદારો ની મુશ્કેલીઓ વધી
જન્મ ના 600 થી વધુ દાખલાઓની અરજીઓ પેન્ડિંગ,ત્યારે માડ 60 જેટલા દાખલા રોજ નિકળે છે. પાટણ નગરપાલિકાની જન્મ-મરણ નોંધણી શાખામાં છેલ્લા બે મહિનાથી અરજદારોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ સમસ્યાને નિયંત્રિત કરવા માટે વિવિધ નિયમો લાગુ કરવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સર્વર ડાઉનની સમસ્યા સર્જાઈ હોય અરજદારો ની મુશ્કેલીઓ વધી છે. સામાન્ય રીતે દિવસમાં 150 થી વધુ જન્મ- મરણ ના દાખલાઓ કાઢી શકાય છે. પરંતુ સર્વર ડાઉન રહેવાના કારણે હાલમાં માત્ર 50 થી 60 દાખલા જ નિકળે છે. જન્મ મરણ શાખામાં આવતા અરજદારો જુના દાખલામાં નામ સુધારા માટે અને ક્યુઆર કોડવાળા દાખલા મેળવવા માટે આવે છે. સાદા દાખલા વાળા અરજદારો પણ ક્યુઆર કોડવાળા દાખલા મેળવવા આવી રહ્યા છે. રોજની સરેરાશ 100 થી વધુ દાખલાની માંગ રહે છે અને હાલમાં 600 થી વધુ જન્મના દાખલાની અરજીઓ પેન્ડિંગ છે. છેલ્લા ત્રણ દિવસ થી સજૉયેલ સર્વર ડાઉનની સમસ્યા ના કારણે કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે અને દાખલા કઢાવવામાં વધુ સમય લાગી રહ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ માત્ર 50 થી 60 ટોકન જ આપવામાં આવી રહ્યા છે.જેના કારણે અરજદારો ની મુશ્કેલીઓ વધી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર