રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ13 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાટણ જિલ્લામાં સ્ક્રેપની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પદૉફાશ કરતી પાટણ એલસીબી ટીમ

પાટણ જિલ્લામાં સ્ક્રેપની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પદૉફાશ કરતી પાટણ એલસીબી ટીમ
વિદેશી દારૂની બોટલ-ટીન નંગ ૬૪૮૦ કિ.રૂ.૪૭.૮૪ લાખના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો; પાટણ લોકલ ક્રાઈમ બ્રાંચે સિદ્ધપુર વિસ્તારમાં મોટી કામગીરી કરી છે. પોલીસ ઈન્સપેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફને બાતમી મળી હતી. રાજસ્થાનથી એક ટ્રકમાં સ્ક્રેપની આડમાં વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો છે. પોલીસે સિદ્ધપુરના બિંદુ સરોવર પીક અપ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી. ટ્રક નંબર RJ.19.GC.1465ને રોકીને તપાસ કરતા પ્લાયવુડના ખાનામાં સંતાડેલો દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસે 6480 બોટલ દારૂ જપ્ત કર્યો છે. આ દારૂની કિંમત ₹47,84,880 થાય છે. પોલીસે ટ્રક ચાલક પારસરામ હિરારામ સુંડારામ બિશ્નોઈની ધરપકડ કરી છે. 44 વર્ષીય આરોપી જોધપુરના વિષ્ણુનગર વિસ્તારનો રહેવાસી છે. પોલીસે ટ્રક, સ્ક્રેપ, મોબાઈલ ફોન અને જીપીએસ સિસ્ટમ સહિત કુલ ₹59,10,380નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂનો જથ્થો ભાવનગરના એક અજાણ્યા વ્યક્તિએ મંગાવ્યો હતો. રાજસ્થાનના બાડમેર જિલ્લાના પપ્પૂરામ બિશ્નોઈએ આ જથ્થો મોકલ્યો હતો. બંને આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. પકડાયેલા આરોપીને સિદ્ધપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર