રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ24 જાન્યુઆરી, 2025| Super Admin

પાટણ એલસીબી ટીમે પીછો કરી વિદેશી દારૂના જથ્થા સાથે અલ્ટો કાર ઝડપી

પાટણ એલસીબી ટીમે પીછો કરી વિદેશી દારૂના જથ્થા સાથે અલ્ટો કાર ઝડપી

કારનો ચાલક ગાડી મુકી ફરાર થતાં પોલીસે કાર સહિત દારૂનો જથ્થો હસ્તગત કરી કાયૅવાહી હાથ ધરી પાટણ એલસીબી ટીમે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના હાસાપુર નજીક થી પીછો કરી વિદેશી દારૂ ના જથ્થા સાથે અલ્ટો કાર ઝડપી કાર સહિત દારૂનો જથ્થો હસ્તગત કરી ગાડી મુકી ફરાર થઈ ગયેલા શખ્સને ઝડપી લેવા કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો પાટણ ટાઉનમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે કરણ ઠાકોર રહે થરા હાલ રહે પાટણ અનાવાડા રોડ સાઇસુષ્ટી સોસાયટી તા.જી.પાટણ વાળો એક સિલ્વર કલરની અલ્ટો ગાડી જેની આગળ પાછળ નંબર પ્લેટ ઉપર રામાધણી લખેલ છે. જે અલ્ટો ગાડીમા વિદેશી દારૂ ભરેલ છે તે અલ્ટો ગાડી નિર્મળ નગર થઈ અંબાજી નેળીયા થઈ ખોડાભા હોલના પાછળના રસ્તેથી નિકળી હાંસાપુર બાજુ જનાર છે. જે હકીકત આધારે ટીમે નાકાબંધી કરતા દારૂ ભરેલ અલ્ટો ગાડી હાસાપુર ગામની સીમમા આવેલ બાબરા મામાના મંદિર તરફના કાચા નેળીયાના રસ્તે તળાવના કિનારે નેળીયામા કાદવમા મુકી ચાલક ફરાર થઈ જતાં ટીમે પાટણ સીટી બી ડીવી.પો. સ્ટે.વિસ્તાર માથી વિદેશી દારૂની નાની-મોટી બોટલટીન નંગ-૪૦૮ કિ.રૂ.૭૨, ૭૨૦ ના પ્રોહી મુદ્દામાલ ભરેલ અલ્ટો ગાડી મળી કુલ રૂ.કિં.રૂ.૨,૨૨, ૭૨ નો મુદામાલ હસ્તગત કરીકાર મુકી ફરાર થયેલ શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ કલમ મુજબ પાટણ સીટી બી ડીવી.પો.સ્ટે. ખાતે ગુનો નોંધી તેને ઝડપી લેવાના ચક્રો ગતિશીલ કયૉ હોવાનું પોલીસ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર