રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ17 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ; રાધનપુર-સમી પંથકમાં ભારે વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા

પાટણ; રાધનપુર-સમી પંથકમાં ભારે વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા

રાધનપુર તાલુકામાં બપોર બાદ કાળા ડીબાંગ વાદળોએ આકાશ ઘેરી લીધું. અચાનક શરૂ થયેલા વરસાદથી નીચાણ વાળા માર્ગો ઉપર પાણી ફરી વળ્યા.હતા સમી તાલુકાના દાઉદપુર, બાસ્પા અને જલાલાબાદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. રાધનપુર તાલુકાના કલ્યાણપુરા, પીપળી અને સાતુન જેવા ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે.વરસાદના કારણે પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે. કેટલાક લોકોએ વરસાદમાં નાહવાની મજા માણી હતી. ગોકુળ આઠમના પવિત્ર દિવસે મેઘરાજાની પધરામણીને લોકોએ ઈશ્વરનો આશીર્વાદ ગણાવ્યો છે. ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ વરસાદ ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર