રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા16 નવેમ્બર, 2024| Super Admin

લાખણાસર ગામે દેવ દિવાળીના દિવસે હનુમાનજી દાદાનો ભાતીગળ લોકમેળો ભરાયો

લાખણાસર ગામે દેવ દિવાળીના દિવસે હનુમાનજી દાદાનો ભાતીગળ લોકમેળો ભરાયો લાખણાસર ખાતે આવેલ આસ્થા સ્થાનક હનુમાનજી દાદાના ધામે ભાતીગળ લોકમેળો ભરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મેળામાં મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મેળાની મોજ માણતા યુવાન હૈયાઓ હિલ્લોળે ચઢયા હતા.મેળામાં આવેલ લોકો શેરડીની સહિત વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી કરતાં નજરે પડયા હતા. જેથી મોટા પ્રમાણમાં શેરડીનું વેચાણ થવા પામ્યું હતું. 

લોકમેળામાં ઉમટી પડેલ લોકોએ વિવિધ ચીજ વસ્તુઓની ખરીદી કરી મેળાનો આનંદ માણ્યો દર વર્ષે દેવ દિવાળીના દિવસે લાખણાસર ગામે હનુમાનજીના મંદિર ખાતે ભારતીય લોકમેળો ભરાતો હોય છે તેને લઈ આ વર્ષે પણ મોટી સંખ્યામાં મેળામાં લોકો ઉંટી પડતા મેળાનો માહોલ જામ્યો હતો આ અંગે ગામના સ્થાનિક યુવાનોના જણાવ્યા પ્રમાણે લાખણાસર ગ્રામજનો અને બજરંગ યુવક મંડળ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવે છે લોકો મેળાના દિવસે હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતાં હોય છે.દર વર્ષે દેવ દિવાળીના પરંપરાગત લોક મેળો ભરાય છે મેળામાં શેરડી ચકડોળ અને વિવિધ પ્રકારના મનોરંજન સાધનો સાથે શ્રુંગાર પ્રસાધનો અને ખાણીપીણીના સ્ટોલ લાગતા આજુબાજુની ગ્રામીણ પ્રજાજનો મોટી સંખ્યામાં મેળાને માણવા ઉમટી પડી હતી મેળા ને ધ્યાનમાં રાખી મેળા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પાંથાવાડા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

સંબંધિત સમાચાર