રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા2 ઑગસ્ટ, 2025| Super Admin

પાલનપુર ખાતે વિચરતી વિમુક્તિ જાતિએ કલેકટરને આપ્યું આવેદનપત્ર

પાલનપુર ખાતે વિચરતી વિમુક્તિ જાતિએ કલેકટરને આપ્યું આવેદનપત્ર
નોકરી, શિક્ષણમાં અનામત સહિતની માંગોને લઈને કરી જતાવ્યો વિરોધ; બનાસકાંઠા જિલ્લામાં વસતા વિચરતી વિમુક્તિ જાતિ ના લોકો પોતાની માંગણીઓને લઈને પાલનપુર દોડી આવ્યા હતા. જ્યાં કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી. ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે રહેતા વિચરતી વિમુક્તિ જાતિને આજદિન સુધી વિકાસના ફળ ચાખવા મળ્યા નથી. ત્યારે પોતાના હક અને અધિકારોને લઈને વિચરતી વિમુક્તિ જાતિના લોકોએ આજે કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં નોકરીઓ માં 11 ટકા અનામત, શિક્ષણમાં શિષ્યવૃત્તિ સહિત બંધારણની જોગવાઈઓ મુજબના લાભ આપવાની માંગ કરાઈ હતી. વિચરતી વિમુક્તિ જાતિ એ ન્યાય નહિ મળે તો પોતાના હકો અને અધિકારો માટે લડત આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

સંબંધિત સમાચાર