રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા28 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુરમાં સાંસદે દબાણ પીડિતોની મુલાકાત કરી

પાલનપુરમાં સાંસદે દબાણ પીડિતોની મુલાકાત કરી
સાંસદે પીડિતોને ન્યાય મળે તે માટે પ્રયત્નો કરવાની હૈયા ધારણા આપી તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવતા પીડિતો કફોડી હાલતમાં મુકાયા; બનાસકાંઠા કોંગ્રેસના મહિલા સાંસદે પાલનપુરમાં એક મહિના થી બેઘર બનીને રસ્તા પર જીવન ગુજારો ચલાવી રહેલા આઠ જેટલા દબાણ પીડિત પરિવારોની મુલાકાત લઈ તેમની આપવીતી જાણી હતી અને તેમની સાથે કરાયેલા અન્યાય અંગે સરકારમાં રજૂઆત કરી તેને ન્યાય અપાવવાની હૈયા ધારણા આપી હતી. પાલનપુરના ગણેશપુરા રોડ પર એક મહિલા અગાઉ દલિત, ઠાકોર અને રબારી સમાજના વર્ષો જૂના નવ જેટલા મકાનો દબાણના નામે તોડી પાડવામાં આવ્યા હતા જેને લઇ આ પરિવારો બેઘર બનીને હાલ રસ્તા પર જીવન ગુજારો ચલાવી રહ્યા છે. જોકે આ પીડિતો દ્વારા તેમના પુનઃ વસન માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરાઇ રહી છે તેમ છતાં તંત્ર દ્વારા પીડીતો માટે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આ પરિવારો કફોડી હાલતમાં મુકાયા છે. ત્યારે લોકસભામાં મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરે આ પીડિતોની મુલાકાત લઈ તેમની આપવીતી જાણી તેમને ન્યાય અપાવવા પુરતા પ્રયત્નો કરવાની હૈયા ધારણા આપી હતી.

સંબંધિત સમાચાર