રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા13 સપ્ટેમ્બર, 2025| Super Admin

ડીસાના ભોપાનગર ફાટક પાસે ખાડા અને વારંવાર બંધ થતા ફાટકથી વાહનચાલકો પરેશાન

ડીસાના ભોપાનગર ફાટક પાસે ખાડા અને વારંવાર બંધ થતા ફાટકથી વાહનચાલકો પરેશાન

ડીસા-પાટણ હાઈવે પર આવેલા ભોપાનગર ફાટક પાસે વાહનચાલકો છેલ્લા ઘણા સમયથી ખાડા અને વારંવાર બંધ થતા ફાટકના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ડીસા અને પાટણ જિલ્લાને જોડતો આ મુખ્ય માર્ગ હોવાથી અહીં ચોવીસ કલાક વાહનોની સતત અવરજવર રહે છે. આ રોડ પરથી માત્ર શહેરીજનો જ નહીં, પરંતુ આસપાસના અનેક ગામડાઓના લોકો પણ અવરજવર કરે છે, જેના કારણે ટ્રાફિકનું ભારણ હંમેશા વધારે રહે છે. આ સ્થિતિમાં, ભોપાનગર ફાટક પાસેની બે મુખ્ય સમસ્યાઓ – રોડ પરના મોટા ખાડા અને ટ્રેન પસાર થવાને કારણે વારંવાર બંધ થતા ફાટક – વાહનચાલકો માટે માથાનો દુખાવો બની રહી છે. ​ડીસા-પાટણ હાઈવે પરનો આ વિસ્તાર ખૂબ જ વ્યસ્ત છે. જો આ સમસ્યાનું સમયસર નિરાકરણ લાવવામાં નહિ આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. સ્થાનિકોની અપેક્ષા છે કે તંત્ર આ ગંભીર બાબતને ધ્યાને લઈ વહેલી તકે જરૂરી પગલાં ભરે, જેથી લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થાય. આશા રાખીએ કે સંબંધિત અધિકારીઓ આ મુદ્દે સત્વરે કાર્યવાહી કરી વાહનચાલકોને હાલાકીમાંથી મુક્તિ અપાવશે.

સંબંધિત સમાચાર