રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા28 નવેમ્બર, 2025| Super Admin

નવી ભીલડી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1 ના સભ્ય મીટીંગમાં સતત ગેરહાજર રહેતા સસ્પેન્ડ

નવી ભીલડી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1 ના સભ્ય મીટીંગમાં સતત ગેરહાજર રહેતા સસ્પેન્ડ

ડીસા તાલુકાની સૌથી મોટી નવી ભીલડી ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1 સભ્ય સતત ચાર વખત ગેર હાજર રહેતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ નવી ભીલડી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 1 માં વિષ્ણુભાઈ રમેશ ભાઈ પરમાર ચૂંટાયા હતા. પરંતુ તેઓ ગ્રામ પંચાયતની મીટીંગમાં સતત ચાર વખત ગેરહાજર રહેતા પંચાયત દ્વારા ગુજરાત અધિનિયમ ની કલમ 58/ની જોગવાઇ ઓ મૂજબ તેઓ  છેલ્લા ચાર માસથી ગ્રામ પંચાયતની કોઇપણ રજા લીધા વગર ગ્રામ પંચાયતની બેઠકોમાં લાગ લગાટ ગેરહાજર રહેતા ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં તારીખ 25/11/2025 ના ઠરાવ નંબર 31(1) ના સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.    

સંબંધિત સમાચાર