રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા5 જુલાઈ, 2025| Super Admin

મહેસાણા; અમેરિકા ક્રિકેટ રમવા લઈ જવાન બહાને 12 લાખ પડાવ્યા, ફરિયાદ દાખલ

મહેસાણા; અમેરિકા ક્રિકેટ રમવા લઈ જવાન બહાને 12 લાખ પડાવ્યા, ફરિયાદ દાખલ

મહેસાણામાં એક વકીલ સાથે કોલકતાના શખ્સે છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ પોતાને ક્રિકેટ કોચ તરીકે ઓળખાવી વકીલના પુત્રને અમેરિકા ક્રિકેટ રમવા લઈ જવાના બહાને રૂ.12.10 લાખ પડાવ્યા છે. વકીલ બી.જી. પટેલને તેમના પરિચિત દ્વારા કોલકતાના હિતેશ શિવચંદ્ર યાદવ સાથે મુલાકાત કરાવવામાં આવી હતી. હિતેશે પોતાને ક્રિકેટ કોચ ગણાવી વિદેશમાં ક્રિકેટ ટીમ મોકલવાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. આરોપીએ વકીલના પુત્રને અમેરિકામાં ક્રિકેટ રમવા મોકલવાની વાત કરી હતી. વકીલે તેમના પુત્રને મોકલવાની તૈયારી બતાવતા આરોપીએ ટુકડે-ટુકડે ઓનલાઈન અને રોકડ મળી કુલ રૂ.12.10 લાખ મેળવ્યા હતા. લાંબા સમય સુધી વિદેશ ન મોકલતા વકીલે કાયદેસરની કાર્યવાહીની વાત કરી હતી. આરોપીએ માત્ર રૂ.3 લાખ પરત કર્યા હતા. બાકીના નાણાંની માંગણી કરતા આરોપીએ ફોન સહિતના તમામ સંપર્ક બંધ કરી દીધા હતા. મહેસાણા એ-ડિવિઝન પોલીસે કોલકતાના રોયલ રેસિડેન્સીમાં રહેતા આરોપી સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સંબંધિત સમાચાર