આ ઓપરેશનની મુખ્ય વિગતો મુજબ, ડ્રિલ દરમિયાન બ્લોઆઉટ પ્રિવેન્ટર (BOP) ને તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યું હતું. અને કટોકટીમાં ફસાયેલા 3 ઈજાગ્રસ્ત કર્મચારીઓના સફળ બચાવ સહિત તમામ ક્રૂ મેમ્બરોનું સલામત સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ONGC ની ક્રાઈસીસ મેનેજમેન્ટ ટીમ (CMT), સેન્ટ્રલ ફાયર સ્ટેશન, મેડિકલ ટીમ અને જિલ્લા વહીવટીતંત્રની ડિઝાસ્ટર ઓથોરિટી, મહેસાણા નગરપાલિકાનું ફાયર ટેન્ડર તેમજ 108 એમ્બ્યુલન્સ વચ્ચે ઉત્કૃષ્ટ સંકલન જોવા મળ્યું હતું.
CMT દ્વારા વેલ-કંટ્રોલના ચોક્કસ પગલાં બાદ સ્થિતિ પર કાબૂ મેળવાયો હતો. અને સંપૂર્ણ ગેસ ડિટેક્શન બાદ સાઇટને સુરક્ષિત જાહેર કરી "ઓલ ક્લિયર" સિગ્નલ આપવામાં આવ્યું હતું. આ લાઈવ મોકડ્રિલના નિરીક્ષણ માટે ONGC મહેસાણાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને એસેટ મેનેજર સુનિલ કુમાર, મામલતદાર ગૌતમ વાણિયા તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કિંજલ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ONGC ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ વિભાગના વડાઓએ પણ હાજર રહી ટીમના સામૂહિક પ્રયાસો અને ઓપરેશનની સફળતાને બિરદાવી હતી.
મહેસાણા ONGC દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની સજ્જતા ચકાસવા માટે ઓફસાઈટ લાઈવ મોકડ્રિલ યોજાઈ

ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન મહેસાણા એસેટ દ્વારા નુગર ગામ પાસે આવેલા એક્સપ્લોરેટરી વેલ JNYB (રિગ E-760-18) ખાતે ઈમરજન્સી સજ્જતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની અસરકારકતાનું મૂલ્યાંકન કરવા માટે એક લાઈવ ઓફસાઈટ મોક ડ્રિલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયત દરમિયાન કૂવામાં 'વેલ કિક' અને ત્યારબાદ 'બ્લોઆઉટ' જેવી સ્થિતિનું નિર્માણ કરી ONGC અને રાજ્ય વહીવટીતંત્રની વિવિધ એજન્સીઓના ત્વરિત પ્રતિસાદ અને સંકલનનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ ઓપરેશનની મુખ્ય વિગતો મુજબ, ડ્રિલ દરમિયાન બ્લોઆઉટ પ્રિવેન્ટર (BOP) ને તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યું હતું. અને કટોકટીમાં ફસાયેલા 3 ઈજાગ્રસ્ત કર્મચારીઓના સફળ બચાવ સહિત તમામ ક્રૂ મેમ્બરોનું સલામત સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ONGC ની ક્રાઈસીસ મેનેજમેન્ટ ટીમ (CMT), સેન્ટ્રલ ફાયર સ્ટેશન, મેડિકલ ટીમ અને જિલ્લા વહીવટીતંત્રની ડિઝાસ્ટર ઓથોરિટી, મહેસાણા નગરપાલિકાનું ફાયર ટેન્ડર તેમજ 108 એમ્બ્યુલન્સ વચ્ચે ઉત્કૃષ્ટ સંકલન જોવા મળ્યું હતું.
CMT દ્વારા વેલ-કંટ્રોલના ચોક્કસ પગલાં બાદ સ્થિતિ પર કાબૂ મેળવાયો હતો. અને સંપૂર્ણ ગેસ ડિટેક્શન બાદ સાઇટને સુરક્ષિત જાહેર કરી "ઓલ ક્લિયર" સિગ્નલ આપવામાં આવ્યું હતું. આ લાઈવ મોકડ્રિલના નિરીક્ષણ માટે ONGC મહેસાણાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને એસેટ મેનેજર સુનિલ કુમાર, મામલતદાર ગૌતમ વાણિયા તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કિંજલ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ONGC ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ વિભાગના વડાઓએ પણ હાજર રહી ટીમના સામૂહિક પ્રયાસો અને ઓપરેશનની સફળતાને બિરદાવી હતી.
આ ઓપરેશનની મુખ્ય વિગતો મુજબ, ડ્રિલ દરમિયાન બ્લોઆઉટ પ્રિવેન્ટર (BOP) ને તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યું હતું. અને કટોકટીમાં ફસાયેલા 3 ઈજાગ્રસ્ત કર્મચારીઓના સફળ બચાવ સહિત તમામ ક્રૂ મેમ્બરોનું સલામત સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં ONGC ની ક્રાઈસીસ મેનેજમેન્ટ ટીમ (CMT), સેન્ટ્રલ ફાયર સ્ટેશન, મેડિકલ ટીમ અને જિલ્લા વહીવટીતંત્રની ડિઝાસ્ટર ઓથોરિટી, મહેસાણા નગરપાલિકાનું ફાયર ટેન્ડર તેમજ 108 એમ્બ્યુલન્સ વચ્ચે ઉત્કૃષ્ટ સંકલન જોવા મળ્યું હતું.
CMT દ્વારા વેલ-કંટ્રોલના ચોક્કસ પગલાં બાદ સ્થિતિ પર કાબૂ મેળવાયો હતો. અને સંપૂર્ણ ગેસ ડિટેક્શન બાદ સાઇટને સુરક્ષિત જાહેર કરી "ઓલ ક્લિયર" સિગ્નલ આપવામાં આવ્યું હતું. આ લાઈવ મોકડ્રિલના નિરીક્ષણ માટે ONGC મહેસાણાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને એસેટ મેનેજર સુનિલ કુમાર, મામલતદાર ગૌતમ વાણિયા તેમજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કિંજલ પ્રજાપતિ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ONGC ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ વિભાગના વડાઓએ પણ હાજર રહી ટીમના સામૂહિક પ્રયાસો અને ઓપરેશનની સફળતાને બિરદાવી હતી.
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણા પોલીસની મોટી કાર્યવાહી: કેબલ ચોરી કરતી ચાર શખ્સોની ગેંગ ઝડપાઈ, ૧.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત
2 દિવસ પહેલા
મહેસાણાકડીની રામેશ્વર સોસાયટીમાં દારૂનો વેપલો પર્દાફાશ: ૧૪.૨૨ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ
4 દિવસ પહેલા
મહેસાણાઊંઝાથી મોરબી નવિન એસટી બસ સેવાનો પ્રારંભ
5 દિવસ પહેલા
મહેસાણામહેસાણા LCBની કાર્યવાહી: લાડોલ વિસ્તારમાંથી 9.23 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સો ઝડપાયા
1 અઠવાડિયા પહેલા