રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા27 માર્ચ, 2025| Super Admin

મહેસાણા જિલ્લા રમત સંકુલની ટીમ બીચ હેન્ડબોલ રમતમાં સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ સ્થાને વિજેતા

મહેસાણા જિલ્લા રમત સંકુલની ટીમ બીચ હેન્ડબોલ રમતમાં સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ સ્થાને વિજેતા

મહેસાણા રમત સંકુલના ખેલાડીઓએ જિલ્લાનું ગૌરવ વધાર્યુ; જિલ્લા રમત વિકાસ અધિકારી વિરલ એ.ચૌધરીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને  સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સોમનાથ ખાતે તા.૧૮/૦૩/૨૦૨૫ થી તા.૨૧/૦૩/૨૦૨૫ દરમ્યાન સોમનાથ બીચ સ્પોર્ટસ ફેસ્ટિવલ-૨૦૨૫ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલ ઓ૫નએજ વયજુથ રમતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં સમગ્ર ગુજરાતમાંથી બીચ હેન્ડબોલ ભાઇઓમાં કુલ-૫૩ ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સરદાર ૫ટેલ જિલ્લા રમત સંકુલ, પાંચોટ-મહેસાણા ખાતે કાર્યરત હેન્ડબોલ નિવાસી એકેડમીમાં તાલીમ મેળવતા ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ એકેડમીના એક્સપર્ટ કોચ સી.પી.સિંઘ અને ડિસ્ટ્રકીટ કોચ પ્રવિણ કુમારસિંઘના હાથ નીચે તાલીમ મેળવતા ખેલાડીઓએ બીચ હેન્ડબોલ રમતમાં સમગ્ર ગુજરાત રાજયમાં પ્રથમ સ્થાને વિજેતા થઇ રૂ. ૩,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા ત્રણ લાખ પુરા) રોકડ પુરસ્કાર મેળવી મહેસાણા જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. મહેસાણા જિલ્લા રમત ગમત અઘિકારી વિરલકુમાર ચૌધરીએ ખેલાડીઓ અને કોચને પ્રથમ સ્થાને વિજેતા થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે જિલ્લા વાસીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી.

સંબંધિત સમાચાર