વરસાદી માહોલ વચ્ચે મહેસાણા અમદાવાદ હાઇવે પર ચિક્કાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહયા છે. ત્યારે છત્રાલથી કદી જવાના માર્ગે કલાકો સુધી ટ્રાફિક ચક્કાજામ થઈ જતા અને વાહન ચાલકો અટવાયા હતા. ઠેર ઠેર વરસાદી પાણીનો જમાવડો થઈ જવાના કારણે હાઇવે પર અનેક જગ્યાએ જળ જમાવ જોવા મળી રહ્યો છે, તેવામાં અડાલજ ચોકડીથી લઈને છેક છત્રાલ હાઇવે સુધી અસંખ્ય વાહનોની લાંબી લાંબી કતારો જામી જતા કલાકો સુધી વાહન ચાલકો વરસતા વરસાદમાં ફસાયેલા રહ્યા હતા.
મહેસાણા-અમદાવાદ હાઇવે પણ ટ્રાફિકજામ સર્જાયો

સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણામાં સાયબર ફ્રોડ: નિવૃત્ત આરોગ્ય કર્મચારીને શેરબજારના નામે ચૂનો લગાવી ૧૨.૬૦ લાખ પડાવ્યા
1 દિવસ પહેલા
મહેસાણાઊંઝામાં પોલીસના દરોડા: ફેક્ટરીમાંથી 24 જુગારીઓ રંગેહાથ ઝડપાયા
4 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ઊંઝા મક્તુપુર હાઈવે પર દરોડા, રૂ. 2.46 લાખનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
મહેસાણાઊંઝા નજીક ઉનાવા માર્કેટયાર્ડ ખાતે કપાસની હરાજીનો પ્રારંભ
5 દિવસ પહેલા
