રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મહેસાણા17 ઑગસ્ટ, 2025| Super Admin

મહેસાણા; ઊંઝાના ભાંડુ પાસે અકસ્માત કાર ચાલકે એક્ટીવાને ટક્કર મારી મહિલાનું મોત

મહેસાણા; ઊંઝાના ભાંડુ પાસે અકસ્માત કાર ચાલકે એક્ટીવાને ટક્કર મારી મહિલાનું મોત

મહેસાણાના ઊંઝામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું છે. ભાંડુ ગામ પાસે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પુર ઝડપે આવતા કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી.કારની ટકકરે એક્ટિવા પર સવાર મહિલાનું મોત નિપજ્યું છે. એક્ટિવા ચાલક યુવતીને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માત કર્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ભાંડુ ગામ પાસે હાઈવે પર એક્ટિવા લઈને જઈ રહેલી એક મહિલાને પાછળથી પુર ઝડપે આવી રહેલા કાર ચાલકે ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું અને એક યુવતીને ઈજા થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

સંબંધિત સમાચાર