રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા20 જુલાઈ, 2025| Super Admin

મહેસાણામાં થયેલા પ્લેન ક્રેસ મામલે લાંબા સમય બાદ રિપોર્ટ જાહેર થયો

મહેસાણામાં થયેલા પ્લેન ક્રેસ મામલે લાંબા સમય બાદ રિપોર્ટ જાહેર થયો

મહેસાણા પ્લેન ક્રેશનો પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો જેમાં ખાનગી ઉડ્ડયન એકેડેમીનું ટુ સીટર પ્લેન ટ્રેનિંગ દરમિયાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં એક મહિલા પાયલટ સામાન્ય રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઘણા લાંબા સમય બાદ દુર્ઘટનાગ્રસ્ત બ્લુ રે એવિએશનના વિમાન VT-PBAનો અકસ્માતનો તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ આજે અકસ્માતનો રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં રિપોર્ટમાં ટ્રેઇની પાયલટે એકલા જ ક્રોસ કન્ટ્રી ઉડાન ભરી હતી જે ઉડાન દરમિયાન વિમાનનો મહેસાણા ATC સાથે સંપર્ક તૂટી ગયો હતો અને ત્યારબાદ મહેસાણા નજીકના એક ખેતરમાં પ્લેન ક્રેશ થયું હતું. જે તે સમયે બનેલી પ્લેન ક્રેસની સમગ્ર ઘટનામાં ગ્રામજનોએ ઘાયલ મહિલા પાયલટને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે દવાખાને મોકલી દીધી હતી. પ્લેન ક્રેસની ઘટમાં બાદ ઘણા લાંબા સમય પછી તપાસ રિપોર્ટમાં જણાવાયું છે કે બ્લુ રે એવિએશનના સેસના 152 વિમાન, VT-PBAના ટ્રેની પાયલટ ડ્યૂટી પર આવ્યા બાદ તેમનું પ્રી-ફ્લાઇટ બ્રેથલાઇઝર ટેસ્ટ કર્યો હતો જેમાં તેમના ટેસ્ટનું રિઝલ્ટ પણ સામાન્ય હતું. આ વિમાન સર્કિટ અને લેન્ડિંગ, બે ક્રોસ-કન્ટ્રી ઉડાન અને ત્રણ ઇન્સ્ટ્રુમેન્ટ ફ્લાઇંગ એક્સરસાઇઝ કરવાની હતી. જ્યાં ડીસાથી પરત મહેસાણા આવતા સમયે વિમાન સંપર્ક તૂટતા પ્લેન ક્રેસ થવાની ઘટમાં સર્જાઈ હતી.

સંબંધિત સમાચાર