રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા16 જૂન, 2025| Super Admin

થરાદ ખાતે ભગવાન જગન્નાથને મામાના ઘરે મોસાળે મૂકવામાં આવ્યા

થરાદ ખાતે ભગવાન જગન્નાથને મામાના ઘરે મોસાળે મૂકવામાં આવ્યા

થરાદના રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાને મોસાળે મામાના રાધે ભગવાન જગન્નાથને આદેશ નગર ખાતે મુકવામાં આવ્યા હતા. અને આદેશ પરિવાર દ્વારા ભગવાન જગન્નાથનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન જગન્નાથની આરતી કરવામાં આવી હતી. બાદ તમામ ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો. થરાદ ખાતે ભગવાન જગન્નાથની 35)મી શોભાયાત્રા  નીકળશે. જેમાં આજે ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા મોસાળે મૂકવામાં આવ્યા હતા. જેમાં શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર, ડો.જગદીશભાઈ પટેલ, વિજયસિંહ રાજપુત,સુરેશભાઈ સોની,જયંતિ કાકા, ઠાકરશીભાઈ પ્રજાપતિ,જગદીશભાઈ ઓઝા સહિતના શ્રીરામ સેવા સમિતિના સભ્યો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર