રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા21 માર્ચ, 2025| Super Admin

ડીસા તાલુકામાં અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકત દબાણોની યાદી મંગાવાઇ

ડીસા તાલુકામાં અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકત દબાણોની યાદી મંગાવાઇ

ગુજરાત રાજ્યમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વો સામે ચાલી રહેલી ઝુંબેશના ભાગરૂપે, ડીસા તાલુકા પોલીસે 17 જેટલા અસામાજિક તત્વોની યાદી બનાવી છે અને તેમની ગેરકાયદેસર મિલકતો અથવા દબાણો વિશે માહિતી માંગી છે. ડીસા તાલુકા પીઆઈએ તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને આ માહિતી આપવા જણાવ્યું છે. પોલીસે જણાવ્યું છે કે આ અસામાજિક તત્વો ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં રહે છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓ પાસેથી આ તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો વિશે માહિતી માંગી છે. જો કોઈ ગેરકાયદેસર દબાણ મળી આવે, તો પોલીસ આ તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરશે. પોલીસે તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓને આ માહિતી તાત્કાલિક તૈયાર કરવા અને પોલીસ વિભાગને આપવાનો આદેશ આપે.તેવી અપીલ કરી છે. પોલીસે જણાવ્યું છે કે આ માહિતી મળવાથી અસામાજિક તત્વો સામે અસરકારક કાર્યવાહી થઈ શકશે.

સંબંધિત સમાચાર