રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા19 નવેમ્બર, 2024| Super Admin

ખેમાણા ટોલનાકા પાસેથી લકઝરી બસમાંથી દારૂ ઝડપાયો : લકઝરી બસ સહિત રૂ.12.25 લાખના મુદ્દામાલ કબ્જે

ખેમાણા ટોલનાકા પાસેથી લકઝરી બસમાંથી દારૂ ઝડપાયો : લકઝરી બસ સહિત રૂ.12.25 લાખના મુદ્દામાલ કબ્જે
લકઝરી બસ સહિત રૂ.12.25 લાખના મુદ્દામાલ કબ્જે: 4 ઇસમોની અટકાયત; પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ની હદમાં ખેમાણા ટોલનાકા પાસે એક લકઝરી બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. એલસીબી પોલીસે લકઝરી બસ સહિત કુલ રૂ.12.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 4 ઇસમોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા એલસીબી પોલીસે ખેમાણા ટોલનાકા પાસેથી બિકાનેરથી અમદાવાદ જતી લકઝરી બસમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. લકઝરી બસમાંથી રૂ.2 લાખની કિંમતની 844 વિદેશી દારૂ- બિયરની બોટલ સાથેનો જથ્થો ઝડપાયો હતો. વિદેશી દારૂ સાથે રૂ.10 લાખની લકઝરી બસ અને ત્રણ મોબાઈલ મળી કુલ રૂ.12.25 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પાલનપુર તાલુકા પોલીસની હદમાંથી એલસીબી પોલીસે લકઝરી બસમાંથી વિદેશી દારૂ સાથે 4 ઇસમોને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર