રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા10 સપ્ટેમ્બર, 2025| Super Admin

દિયોદરના દેલવાડામાં એલસીબી પોલીસે 5 જુગારીયાઓને ઝડપી પાડયા

દિયોદરના દેલવાડામાં એલસીબી પોલીસે 5 જુગારીયાઓને ઝડપી પાડયા
પોલીસ દ્વારા પકડાયેલા ઈસમો પાસેથી પકડાયેલ રકમ માં ભારે થુપ્પલબાજી કરતા હોવાનું ચચૉસ્પદ દિયોદર તાલુકાના દેલવાડા ગામની સીમમાં એલસીબી પોલીસે તીન પત્તીના જુગારધામ પર દરોડો પાડી જુગાર રમતા 5 ઇસમોને પોલીસે રોકડ રકમ સાથે ઝડપી પાડયા છે જેમાં પોલીસે ફરાર 4 ઇસમોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા એલ સી બી પોલીસ દિયોદર વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી તે સમય દિયોદર તાલુકાના દેલવાડા ગામની સીમમાં અમુક ઈસમો તીન પત્તી નો જુગાર રમી રહ્યા છે તેવી ખાનગી બાતમી મળતા બનાસકાંઠા એલસીબી પોલીસે દિયોદર તાલુકાના દેલવાડા ગામની સીમમાં તીનપત્તી ના જુગારધામ પર રેડ કરી હતી જેમાં પોલીસે તીનપત્તી નો જુગાર રમતા ઇસમો ને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે સ્થળ ઉપરથી રોકડ રૂપિયા ૩૩,૮૨૦ તથા મોબાઈલ નંગ ૪ જેની કિંમત રૂપિયા ૧૬૦૦૦ કુલ મળી પોલીસે રૂપિયા ૪૯૮૨૦ નો મુર્દામાલ જપ્ત કરેલ જ્યારે ચાર ઇસમો ફરાર થઈ ગયેલ

સંબંધિત સમાચાર