રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસાના સણથ ગામે બનાસ નદીમાં ભૂમાફિયાઓ બેફામ; ગેરકાયદેસર રેતી ખનનની વ્યાપક રાવ

ડીસાના સણથ ગામે બનાસ નદીમાં ભૂમાફિયાઓ બેફામ; ગેરકાયદેસર રેતી ખનનની વ્યાપક રાવ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા સણથ ગામ પાસેથી પસાર થતી બનાસ નદીમાં રેતી ચોરીનો ગંભીર મામલો સામે આવ્યો છે. સ્થાનિક રહીશો દ્વારા એવી રાવ ઉઠી છે કે નદીના પટમાં કોઈ પણ જાતની પરવાનગી વગર દિવસ-રાત ટ્રેક્ટરો દ્વારા ગેરકાયદેસર રેતી ભરવામાં આવી રહી છે.રાત્રિના સમયે ખનન પ્રવૃત્તિ તેજ બને છે, જેના કારણે ગ્રામીણ રસ્તાઓ પણ બિસ્માર બન્યા છે. ​સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાણ-ખનિજ વિભાગ અને સ્થાનિક પોલીસની જાણ બહાર આટલી મોટી માત્રામાં ખનન શક્ય નથી. ભૂમાફિયાઓ કોઈપણ ડર વગર નદીના કુદરતી સ્ત્રોતને નુકસાન પહોંચાડી રહ્યા છે. પર્યાવરણ પ્રેમીઓમાં પણ આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ બાબતે ​સણથ ગામના જાગૃત નાગરિકોની માંગ છે કે, ​તાત્કાલિક ધોરણે ખાણ-ખનિજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે.અને ​ગેર કાયદેસર રેતી ભરેલા ટ્રેક્ટરો જપ્ત કરી કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવે.    

સંબંધિત સમાચાર