રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા15 જુલાઈ, 2025| Super Admin

થરાદ ઢીમા રોડ નવો બનાવવાની જગ્યાએ તંત્રએ થીગડા માર્યા

થરાદ ઢીમા રોડ નવો બનાવવાની જગ્યાએ તંત્રએ થીગડા માર્યા

થરાદથી ઢીમા રોડ નવીન બનાવવા માટે વર્ષોથી વાહન ચાલકો અને સ્થાનિક લોકો તંત્ર પાસે વારંવાર માગ કરી રહ્યા છે. આ વખતે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. રસ્તાઓ વરસાદી માહોલ વચ્ચે નુકસાન થયું છે. તેવા રસ્તાઓનું રીપેરીંગની કામગીરી હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી. જેને લઈને બનાસકાંઠા કલેક્ટર દ્વારા રોડ વિભાગના જવાબદાર તંત્રને સૂચનાઓ અપાતા રોડ ઉપર પડેલા ખાડાઓની રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ વાત કરવામાં આવે તો થરાદથી ઢીમા રોડ મંજૂર થયાને કેટલાય મહિનાઓ વિતવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા આજ દિન સુધી નવીન રોડ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી નથી. ઠેર ઠેર જગ્યાએ પડી ગયેલા ખાડાઓથી વાહન ચાલકો સહિત ચાલતી 108 ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સહરદી વિસ્તારનો મેઈન રસ્તો હોવાથી વાહન ચાલકોની ભારે અવર-જવર રહે છે. તેમ છતાં રોડને નવીનીકરણ કરવામાં આવતો નથી અને બે દિવસથી તંત્ર દ્વારા રોડ ઉપર પડેલા ખાડાઓ બુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એમાં પણ તંત્ર જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ભારે મોટી વેઠ વાળવામાં આવી છે. અડધી જગ્યાએ ખાડા બૂર્યા છે. અને અડધી જગ્યાએ ખાડા એમના એમ રહેવા દીધા છે આવી કામગીરીથી લોકોમાં ભારે તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે. નવીન રોડ બનાવવાની જગ્યાએ તંત્રએ માત્ર ખાડા બુરયા એમાંય ભારે મોટી વેઠ વાળવામાં આવી છે.

સંબંધિત સમાચાર