રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા17 નવેમ્બર, 2025| Super Admin

મહેસાણા મનપાના રોડ રી-સર્ફેસિંગ તથા નવીન રોડ બાંધકામનું મ્યુનિસિપલ કમિશનર દ્વારા નિરીક્ષણ

મહેસાણા મનપાના રોડ રી-સર્ફેસિંગ તથા નવીન રોડ બાંધકામનું મ્યુનિસિપલ કમિશનર દ્વારા નિરીક્ષણ

મહેસાણા મહાનગર પાલિકા દ્વારા શહેરવાસીઓને ઉત્તમ માર્ગ સુવિધા પ્રદાન કરવાના હેતુથી શહેરના માર્ગ સુવિધા વિકાસને વધુ ગતિ આપવા વિવિધ ઝોન વિસ્તારમાં રોડ રી-સર્ફેસિંગ તથા નવીન રોડ બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે તથા મહાનગર પાલિકાના એન્જિનિયરિંગ સ્ટાફ દ્વારા ઈસ્ટ ઝોનના તળેટી ગામથી હાઇવે માર્ગ સુધી તથા ચોકની લીંબડીથી કસ્બા વિસ્તાર સુધી ચાલી રહેલી રોડ મરામત કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.નિરીક્ષણ દરમિયાન અધિકારીઓએ રોડ બાંધકામની પ્રગતિ, કામની ગુણવત્તા તેમજ તકનીકી માપદંડોની વિગતવાર ચકાસણી કરી હતી. વધુમાં, સમગ્ર કામગીરીનું થર્ડ-પાર્ટી એજન્સી દ્વારા વેરીફિકેશન પણ કરવામાં આવ્યું હતું, જેથી માર્ગોની ગુણવત્તા અને ટકાઉપણું સુનિશ્ચિત થઈ શકે.    

સંબંધિત સમાચાર