થરાદ શહેરના જુના ગંજ બજારથી નગરપાલિકા અને ડૉ માધુ સાહેબની શેરીના થાણાશેરી ના મહાલક્ષ્મી વિસ્તારમાં છેલ્લા આઠ અઠવાડીયા જેટલા સમયથી નગરપાલિકા દ્રારા આપવામાં આવતું પાણી એકદમ ડહોળું અને વાસ મારતું આવતું હોવાના કારણે આ વિસ્તારના રહીશોમાં ભારે રોષ અને આક્રોશની લાગણી ફેલાયેલી જોવા મળી રહીછે. રહીશોએ જણાવ્યું હતુકે બળીયા હનુમાનથી નગરપાલિકા અને ડૉ માધુસાહેબના દવાખાના સુધીના વિસ્તારમાં ઘર અને વેપારીઓની દુકાનો આવેલી છે.
આ વેપારીઓ તથા રહીશોને ન છુટકે આવા ગંદા પાણીનો વાપરવા માટે તથા ડહોળ હેઠી બેસે ત્યારે તેનો પીવા માટે પણ ઉપયોગ કરવો પડેછે.જેના કારણે રહીશોનું આરોગ્ય જોખમાવાની પણ પુરી દહેશત ફેલાવા પામી છે.આ અંગે રહીશોએ પાલિકામાં બે ત્રણવખત મૌખિક રજુઆતો કરી તેમની સમસ્યાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.તેમ છતાં પણ પાલિકાની ઉદાસીનતાના કારણે પ્રજાજનોને પાણીની સમસ્યાને લઇને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યોછે.જેના કારણે રહીશોમાં ભારોભાર રોષ અને આક્રોશની લાગણી પણ ફેલાયેલી જોવા મળી રહી છે.થરાદની થાણાશેરીમાં બે મહિનાથી પાણી ડહોળું આવતા રહીશો પરેશાન

થરાદ શહેરના મુખ્ય બજારમાં જુના ગંજ બજારથી પાલિકા તથા ડૉ માધુના દવાખાનાં સુધીના વિસ્તારમાં બે મહિનાથી નળમાં ગંદુ પાણી આવવાના કારણે રહીશો તથા વેપારીઓને ના છુટકે ડહોળા પાણીનો ઉપયોગ કરવો પડી રહ્યો છે.આ અંગે રહીશોએ અને વેપારીઓએ જણાવ્યું હતુંકે પાલિકાના જવાબદારોને મૌખિક રજુઆત કરીને ધ્યાન દોરવા છતાં| પણ કોઇ પગલાં ભરવામાં આવતાં નથી. આથી નગરજનોમાં રોષની લાગણી ફેલાયેલી જોવા મળી રહીછે.જો કે પાલિકાના સૂત્રોએ કેનાલમાંથી ડહોળું પાણી આવતું હોવાનું જણાવ્યું હતું
થરાદ શહેરના જુના ગંજ બજારથી નગરપાલિકા અને ડૉ માધુ સાહેબની શેરીના થાણાશેરી ના મહાલક્ષ્મી વિસ્તારમાં છેલ્લા આઠ અઠવાડીયા જેટલા સમયથી નગરપાલિકા દ્રારા આપવામાં આવતું પાણી એકદમ ડહોળું અને વાસ મારતું આવતું હોવાના કારણે આ વિસ્તારના રહીશોમાં ભારે રોષ અને આક્રોશની લાગણી ફેલાયેલી જોવા મળી રહીછે. રહીશોએ જણાવ્યું હતુકે બળીયા હનુમાનથી નગરપાલિકા અને ડૉ માધુસાહેબના દવાખાના સુધીના વિસ્તારમાં ઘર અને વેપારીઓની દુકાનો આવેલી છે.
આ વેપારીઓ તથા રહીશોને ન છુટકે આવા ગંદા પાણીનો વાપરવા માટે તથા ડહોળ હેઠી બેસે ત્યારે તેનો પીવા માટે પણ ઉપયોગ કરવો પડેછે.જેના કારણે રહીશોનું આરોગ્ય જોખમાવાની પણ પુરી દહેશત ફેલાવા પામી છે.આ અંગે રહીશોએ પાલિકામાં બે ત્રણવખત મૌખિક રજુઆતો કરી તેમની સમસ્યાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.તેમ છતાં પણ પાલિકાની ઉદાસીનતાના કારણે પ્રજાજનોને પાણીની સમસ્યાને લઇને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યોછે.જેના કારણે રહીશોમાં ભારોભાર રોષ અને આક્રોશની લાગણી પણ ફેલાયેલી જોવા મળી રહી છે.
થરાદ શહેરના જુના ગંજ બજારથી નગરપાલિકા અને ડૉ માધુ સાહેબની શેરીના થાણાશેરી ના મહાલક્ષ્મી વિસ્તારમાં છેલ્લા આઠ અઠવાડીયા જેટલા સમયથી નગરપાલિકા દ્રારા આપવામાં આવતું પાણી એકદમ ડહોળું અને વાસ મારતું આવતું હોવાના કારણે આ વિસ્તારના રહીશોમાં ભારે રોષ અને આક્રોશની લાગણી ફેલાયેલી જોવા મળી રહીછે. રહીશોએ જણાવ્યું હતુકે બળીયા હનુમાનથી નગરપાલિકા અને ડૉ માધુસાહેબના દવાખાના સુધીના વિસ્તારમાં ઘર અને વેપારીઓની દુકાનો આવેલી છે.
આ વેપારીઓ તથા રહીશોને ન છુટકે આવા ગંદા પાણીનો વાપરવા માટે તથા ડહોળ હેઠી બેસે ત્યારે તેનો પીવા માટે પણ ઉપયોગ કરવો પડેછે.જેના કારણે રહીશોનું આરોગ્ય જોખમાવાની પણ પુરી દહેશત ફેલાવા પામી છે.આ અંગે રહીશોએ પાલિકામાં બે ત્રણવખત મૌખિક રજુઆતો કરી તેમની સમસ્યાનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.તેમ છતાં પણ પાલિકાની ઉદાસીનતાના કારણે પ્રજાજનોને પાણીની સમસ્યાને લઇને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યોછે.જેના કારણે રહીશોમાં ભારોભાર રોષ અને આક્રોશની લાગણી પણ ફેલાયેલી જોવા મળી રહી છે.સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅમીરગઢમાં ગેસ સિલિન્ડરની અછતથી હાલાકી: લોકોએ મામલતદારને લેખિત રજૂઆત કરી
23 કલાક પહેલા
બનાસકાંઠાભક્તિના રંગે રંગાયું અંબાજી: ભાદરવી પૂનમના મહામેળાનો ભવ્ય પ્રારંભ
1 દિવસ પહેલા
બનાસકાંઠાવાવ પોલીસ મથક ખાતે "સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત" સફાઈ અભિયાન હાથ ધરાયું
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા-ભીલડી હાઇવે પર બે ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત, બેના મોત
2 દિવસ પહેલા