રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ9 જુલાઈ, 2026| Super Admin

થરાદમાં લૂંટારુ યુવતીનો આતંક, વૃદ્ધાને ગંભીર ઈજા પહોંચાડી તિજોરી સાફ કરી ફરાર

થરાદ શહેરના હર્ષ બંગલોઝ વિસ્તારમાં ધોળા દિવસે ચોરી અને જીવલેણ હુમલાની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. એક અજાણી યુવતીએ ઘરમાં ઘૂસીને વૃદ્ધ મહિલા પર હુમલો કર્યો અને તિજોરીમાંથી કિંમતી સામાન લઈને ફરાર થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ, આરોપી યુવતી પહેલા ઘરમાં આવી હતી અને સીએમ જ્વેલર્સમાં નોકરી અંગે પૂછપરછ કરી હતી. તે સમયે ઘરમાં હાજર મહિલાએ તેને દુકાને જઈને વાત કરવા જણાવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર યુવતીએ આ દરમિયાન ઘરની રેકી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

thrad 04.gif 3.13 MB
ત્યારબાદ મોડી બપોરે તે ફરી ઘરમાં આવી પહોંચી. તે સમયે વૃદ્ધ મહિલા ઘરમાં એકલા હતા. આરોપી યુવતીએ લોખંડની કોસ વડે તેમના માથા અને હાથના ભાગે ગંભીર હુમલો કર્યો, જેના કારણે મહિલા લોહીલુહાણ થઈ ગયા.હુમલા બાદ યુવતીએ ઘરની તિજોરી ખોલી અને તેમાં રહેલું પાકીટ લઈને થોડા જ સમયમાં ઘટનાસ્થળેથી ફરાર થઈ ગઈ.પરિવારજનોએ તાત્કાલિક થરાદ પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ અને શોધખોળ માટે તપાસ ચલાવી રહી છે.આ મામલે વધુ વિગતો પોલીસ તપાસ બાદ સામે આવશે.

સંબંધિત સમાચાર