રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
બનાસકાંઠા8 જુલાઈ, 2026| Super Admin

ડીસામાં વન મંત્રીના જન્મદિવસે રક્તદાન કેમ્પ: 241 લોકોએ ડોનેશન કર્યું બ્લડ

ડીસામાં વન મંત્રીના જન્મદિવસે રક્તદાન કેમ્પ: 241 લોકોએ ડોનેશન કર્યું બ્લડ

ડીસાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણભાઈ માળીના જન્મદિવસ નિમિત્તે ડીસા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા એક ભવ્ય મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે ડીસાના જલારામ હોલ ખાતે યોજાયેલા આ સેવાકીય કાર્યક્રમમાં યુવાનો અને નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.જેમાં જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સાગરભાઈ ચૌધરી, ડીસા શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ નાઈ, યુવા મોરચાના મંત્રી રામભાઈ ઠાકોર તેમજ અન્ય હોદ્દેદારો અને કાર્યકરોના ભગીરથ પ્રયાસોથી આ કેમ્પનું સફળ આયોજન કરાયું હતું. મંત્રીના જન્મદિવસને સેવાદિન તરીકે ઉજવતા અંદાજિત ૨૪૧ જેટલા રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. અને કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી હતી.​ 

આ પ્રસંગે ખુદ મંત્રી પ્રવિણભાઈ માળીએ કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહીને તમામ રક્તદાતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે યુવા મોરચાની આ ઉમદા કામગીરીને બિરદાવી હતી. ​કેમ્પ દરમિયાન બ્લડ બેંકના ડોક્ટરોની ટીમ દ્વારા રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ સેવા યજ્ઞમાં ભાજપના તમામ મોરચાના પદાધિકારીઓ, વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર