ત્યારે પોલીસ ને સફળતા મળી છે ને એક જ સપ્તાહ માં લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલી દેવાયો છે જેમાં બે આરોપીઓ ની અટકાયત કરવામાં આવી છે. આ બને આરોપીઓ અંબાજી નજીક ના જેતવાસ ગામ ના રહેવાસી નંબર -1 ગુલા હાજા ભાઈ ખરાડી અને નંબર-2 ગોવા ભરમાભાઈ ડૂંગાઈસા આ બંને આરોપીઓ ને ઝડપી પાડી ચોરાયેલા મુદામાલ ના દાગીના અંદાજે કિંમત રૂપિયા 37.50 લાખ ના કબ્જે લેવાયા છે.
જોકે આ આરોપીઓ પાસે થી હજી 1.56 લાખ ની રોકડ રકમ ન મળી આવતા અંબાજી પોલીસે બંને આરોપીઓ ને દાંતા નામદાર કોર્ટ માં રજુ કરી બે દિવસ ના રિમાન્ડ લેવાયા છે આ બંને આરોપીઓ સામે કાયદા ની જોગવાઈ મુજબ BNS ની કલમ 303/2 ,324(2) મુજબ ની કલમો પ્રમાણે ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે મહત્તમ આ આ ગુન્હા ની તપાસ અંબાજી ના પીઆઇ આર બી ગોહિલ ASI લલિતભાઈ પરમાર PC જયેશભાઇ જોશી તેમજ LIB ના રાજીવ બૂમબડીયા સાથે મળી ને ચલાવી રહ્યા છે.- હોમ
- /Uncategorized
- /અંબાજી ના કુમ્ભારીયા જૈન દેરાસર માં લાખો રૂપિયા ની ચોરી નો ભેદ ઉકેલાયો બે આરોપીઓ ઝડપાયા
અંબાજી ના કુમ્ભારીયા જૈન દેરાસર માં લાખો રૂપિયા ની ચોરી નો ભેદ ઉકેલાયો બે આરોપીઓ ઝડપાયા

ગત તારીખ 05 અને 06 નવેમ્બર ની મધ્યરાત્રિ એ કેટલાક અજણયા સક્સો એ યાત્રાધામ અંબાજી ના કુમ્ભારીયા જૈન દેરાસર ના પાર્કિંગ વિસ્તાર માંથી ઉભી રહેલી કાલા રંગની કારના પાછળની ભાગના કાંચ તોડી ચોરી ને અંજામ આપ્યો હતો ને તસ્કરો એ કાર માં પડેલા બેગ ઉઠાવી ગયા ને બેગ માંથી લાખો રૂપિયાં ના દાગીના અને રોકડ રકમ ની ચોરી કરી હતી આ મામલે અંબાજી પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવા પામી હતી જે બાબતે બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા અને ડીવાયએસપી ડો.જીગ્નેશ ગામીત ના માર્ગદર્શન હેઠળ અંબાજી સ્થાનિક પોલીસ સાથે બનાસકાંઠા જિલ્લા ની LCB,SOG,ડોગસ્કોડ,FSL સહીત ની સ્થાનિક પોલીસ આ થયેલી ચોરી ને ઝડપવા કામે લાગ્યા હતા.
ત્યારે પોલીસ ને સફળતા મળી છે ને એક જ સપ્તાહ માં લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલી દેવાયો છે જેમાં બે આરોપીઓ ની અટકાયત કરવામાં આવી છે. આ બને આરોપીઓ અંબાજી નજીક ના જેતવાસ ગામ ના રહેવાસી નંબર -1 ગુલા હાજા ભાઈ ખરાડી અને નંબર-2 ગોવા ભરમાભાઈ ડૂંગાઈસા આ બંને આરોપીઓ ને ઝડપી પાડી ચોરાયેલા મુદામાલ ના દાગીના અંદાજે કિંમત રૂપિયા 37.50 લાખ ના કબ્જે લેવાયા છે.
જોકે આ આરોપીઓ પાસે થી હજી 1.56 લાખ ની રોકડ રકમ ન મળી આવતા અંબાજી પોલીસે બંને આરોપીઓ ને દાંતા નામદાર કોર્ટ માં રજુ કરી બે દિવસ ના રિમાન્ડ લેવાયા છે આ બંને આરોપીઓ સામે કાયદા ની જોગવાઈ મુજબ BNS ની કલમ 303/2 ,324(2) મુજબ ની કલમો પ્રમાણે ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે મહત્તમ આ આ ગુન્હા ની તપાસ અંબાજી ના પીઆઇ આર બી ગોહિલ ASI લલિતભાઈ પરમાર PC જયેશભાઇ જોશી તેમજ LIB ના રાજીવ બૂમબડીયા સાથે મળી ને ચલાવી રહ્યા છે.
ત્યારે પોલીસ ને સફળતા મળી છે ને એક જ સપ્તાહ માં લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલી દેવાયો છે જેમાં બે આરોપીઓ ની અટકાયત કરવામાં આવી છે. આ બને આરોપીઓ અંબાજી નજીક ના જેતવાસ ગામ ના રહેવાસી નંબર -1 ગુલા હાજા ભાઈ ખરાડી અને નંબર-2 ગોવા ભરમાભાઈ ડૂંગાઈસા આ બંને આરોપીઓ ને ઝડપી પાડી ચોરાયેલા મુદામાલ ના દાગીના અંદાજે કિંમત રૂપિયા 37.50 લાખ ના કબ્જે લેવાયા છે.
જોકે આ આરોપીઓ પાસે થી હજી 1.56 લાખ ની રોકડ રકમ ન મળી આવતા અંબાજી પોલીસે બંને આરોપીઓ ને દાંતા નામદાર કોર્ટ માં રજુ કરી બે દિવસ ના રિમાન્ડ લેવાયા છે આ બંને આરોપીઓ સામે કાયદા ની જોગવાઈ મુજબ BNS ની કલમ 303/2 ,324(2) મુજબ ની કલમો પ્રમાણે ગુન્હો નોંધી આગળ ની તપાસ હાથ ધરી છે મહત્તમ આ આ ગુન્હા ની તપાસ અંબાજી ના પીઆઇ આર બી ગોહિલ ASI લલિતભાઈ પરમાર PC જયેશભાઇ જોશી તેમજ LIB ના રાજીવ બૂમબડીયા સાથે મળી ને ચલાવી રહ્યા છે.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા