ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના નવનિયુક્ત ચેરમેન જય શાહ આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શરણે પહોંચ્યા હતા. તેમણે માં અંબેના દરબારમાં શીશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. જય શાહની આ ધાર્મિક મુલાકાતને પગલે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને માતાજીની સ્મૃતિ ચિહ્ન ભેટ આપી સન્માનિત કરાયા હતા.
અંબાજીમાં ICC ચેરમેન જય શાહ: માં અંબેના દરબારમાં શીશ ઝુકાવ્યું

સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
13 કલાક પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
1 દિવસ પહેલા
