રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા20 માર્ચ, 2025| Super Admin

પાંથાવાડા હો.ગા યુનિટ કચેરી ખાતે હોમગાર્ડઝ એનસીઓઝ ને બઢતી અપાઈ

પાંથાવાડા હો.ગા યુનિટ કચેરી ખાતે હોમગાર્ડઝ એનસીઓઝ ને બઢતી અપાઈ
જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ ના હસ્તે રેન્ક ધારણ કરાઈ; બનાસકાંઠાના પાંથાવાડા હો.ગા યુનિટ-કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને પાંથાવાડા ખાતે બઢતી પામેલ હોમગાર્ડઝ એનસીઓઝ નો રેન્ક ધારણ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ જવાનો સાથે ખભેખભો મિલાવી કાયદો અને વ્યવસ્થાની ફરજ બજાવતા હોમગાર્ડઝ જવાનો માટે તાજેતરમાં જ જિલ્લા સ્તરની બનાસકાંઠા ના દાતીવાડા ખાતે રેન્ક ટેસ્ટ પરીક્ષા યોજાઈ હતી. જેમાં પાંથાવાડા હો.ગા યુનિટ ના સભ્યોએ ભાગ લીધો હતો સદર રેન્ક ટેસ્ટમાં પાસ થયેલા એનસીઓઝ નો રેન્ક ધારણ કાર્યક્રમ પાંથાવાડા હો.ગા યુનિટ કચેરી ખાતે જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે પો.ઇન્સ. એમ.બી બારડ, પો.સબ.ઇન્સ. જે.એચ. દંગી તેમજ પાંથાવાડા હો.ગા યુનિટના ઓફિસર કમાન્ડિન્ગ કે.જે.ઠાકર સહીત હો.ગા સભ્યો તેમજ નવ નિયુક્ત એનસીઓઝ ઉપસ્થિત રહ્યાં હતાં. જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ નાઓએ નવનિયુક્ત એનસીઓઝ ને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ હો.ગા દળમા એનસીઓઝ ને તેમના કાર્યો અને ફરજો વિષે વિગતે માર્ગદર્શન આપ્યુ હતુ.

સંબંધિત સમાચાર