રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 ડિસેમ્બર, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં હોમગાર્ડઝ સ્થાપના દિનની દબદબાભેર ઉજવણી

બનાસકાંઠા જિલ્લામાં હોમગાર્ડઝ સ્થાપના દિનની દબદબાભેર ઉજવણી
જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડની આગેવાનીમાં જવાનો જોડાયા હોમગાર્ડઝ તાલુકા યુનિટ ડીસા ખાતે શુક્રવારે સાંજે બનાસકાંઠા હોમગાર્ડઝના જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડની આગેવાનીમાં ડીસા શહેરના રાજમાર્ગો ઉપર હોમગાર્ડઝના જવાનો દ્વારા મશાલ રેલી યોજવામાં આવી હતી.તા. 6 ડીસેમ્બર ને ગુજરાત હોમગાર્ડઝ દ્વારા સ્થાપના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે બનાસકાંઠા હોમગાર્ડઝના જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડની સુચના મુજબ જિલ્લાના તમામ યુનિટ દ્વારા સ્વચ્છતા અભિયાન, રૂટમાર્ચ, વૃક્ષારોપણ, મહાનુભાવોની પ્રતિમાઓની સાફસફાઈ, બાલવાટીકા, બાલમંદિર તેમજ પ્રાથમિક શાળાના બાળકોને ચોકલેટ, સેવ બુદી અને ફ્રુટનું વિતરણ કરી છઠ્ઠી ડીસેમ્બરની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શુક્રવારે સાંજે હોમગાર્ડઝ તાલુકા યુનિટ કચેરીથી જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ દ્વારા મશાલ રેલીને પ્રસ્થાન કરાવી શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી. આ પ્રસંગે ડીસા ઓફીસર કમાન્ડીગ એસ.કે.પંડ્યા સહિત એનસીઓઝ અને જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

સંબંધિત સમાચાર