રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા27 મે, 2025| Super Admin

મહેસાણા-ઊંઝા હાઇવે પર રામોસણા બ્રિજ પાસે હોર્ડિંગ તૂટી પડ્યું

મહેસાણા-ઊંઝા હાઇવે પર રામોસણા બ્રિજ પાસે  હોર્ડિંગ તૂટી પડ્યું

મહેસાણા-ઊંઝા હાઇવે પર રામોસણા બ્રિજ પાસે ભારે પવનને કારણે એક મોટું જાહેરાત હોર્ડિંગ તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં ત્યાંથી પસાર થઈ રહેલા ધીરજ પ્રજાપતિ નામના યુવક પર હોર્ડિંગ પડતાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી.સ્થાનિક લોકોએ હોર્ડિંગ નીચે દટાયેલા ધીરજને બહાર કાઢ્યો હતો. તેમને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટના ન સર્જાય તે માટે મહેસાણા ફાયર બ્રિગેડની ટીમે રસ્તા પર પડેલા હોર્ડિંગને કટરથી કાપીને દૂર કર્યું હતું. જિલ્લામાં ભારે પવનને કારણે અનેક જગ્યાએ ધૂળની ડમરીઓ ઊડી હતી, જેનાથી વાહન ચાલકો અને નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આવી દુર્ઘટનાઓ રોકવા માટે તંત્ર દ્વારા જોખમી હોર્ડિંગ્સ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, જે ચિંતાનો વિષય છે.

સંબંધિત સમાચાર